________________
આત્માનું શુદ્ધ પ
અશક્ય હાય. પરંતુ અતીન્દ્રિય જ્ઞાન તા પ્રયુક્ત-200 પ્રદેશરહિત, મૂર્ત કે અમૂ, અતીત કે અનાગત પર્યાયાને જાણે છે. વળી, જે ત્રિભુવનસ્થ ત્રૈકાલિક પદાર્થોને એકી સાથે ન જાણી શકે, તે બધાં પરિણામે સહિત એક દ્રવ્યને પણ ન જાણી શકે; અને જે અનંત પર્યાયેાયુક્ત એક દ્રવ્યને પણ ન જાણી શકે, તે અનત દ્રવ્યાને પણ એકી સાથે શ રીતે જાણી શકે? જો જ્ઞાનીનું જ્ઞાન જુદા જુદા અને અવલખીને ક્રમપૂર્વક ઉત્પન્ન થાય, તેા તેનું તે જ્ઞાન નિત્ય પણ ન કહી શકાય; ક્ષાયિક પણ ન કહી શકાય, કે સર્વાંગત પણ ન કહી શકાય, એક સમયે ત્રિકાલવિષયક સર્વત્ર રહેલા સર્વ પદાર્થાને જાણનાર એ જ્ઞાનનું તા જુઓ! [પ્ર.૧,૪૭-૫૧]
માહાત્મ્ય
ખધરહિતતા
પેાતાનું
કેવલજ્ઞાની તે બધા પદાર્થો જાણે છે, છતાં તેમને કારણે રાગાદિ પામતા નથી, તેમને ગ્રહણ કરતા નથી, કે તે-રૂપ નથી; તેથી તેને કશું અંધન નથી થતું. કર્મો તેા ફળ અવશ્ય આપવાનાં જ. પરંતુ તે ક્ળામાં જે મેાહિત થાય છે કે રાગદ્વેષ કરે છે, તે બધન પામે છે. જેમ સ્ત્રીએ।માં માયાચાર અવશ્ય હોય છે, તેમ તે અરહાને કર્મના ઉદયકાળમાં સ્થાન, આસન, વિહાર, ધર્મોપદેશ વગેરે અવસ્ય હેાય છે. પરંતુ તેમની તે બધી ક્રિયાએ કર્માંના પરિણામરૂપ (ઔદિયક) હેાય છે. તે મેાહાદિ વિનાની
સ્વાભાવિક
૧. આવરણેાના ક્ષય થ્યાથી પ્રગટ થયેલું કેવલજ્ઞાન.
Jain Education International
GU
For Private & Personal Use Only
પરિણામ
અનતે
www.jainelibrary.org