SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ " જ્ઞાન તથા દર્શનને આવરણ કરનાર, વીર્યાંદિ ફેરવવામાં અંતરાય કરનાર, અને ― : દન તથા ચારિત્રમાં પ્રતિબંધ કરનાર (મેાહનીય ) કરૂપી રજ વિનાના થયેલા તથા બીજા કશાની મદદ વિના - સ્વય — શુદ્ધ ભાવેથી વિશુદ્ધ અનેàા આત્મા જ્ઞેયભૃત પદાર્થીને પાર પામે છે. એ પ્રમાણે પેાતાની મેળે જ પેાતાના મૂળ સ્વભાવને પામેલે, સન તથા ત્રણે લેાકેાના અધિપતિએથી પૂજાયેલે તે આત્મા ‘સ્વયંભૂ’કહેવાય છે. તેની એ શુદ્ધ સ્વભાવની ઉત્પત્તિ નાશ વિનાની છે; અને તેની અશુદ્ધિને વિનાશ કરી ઉત્પત્તિ વિનાના છે. તેનું સિદ્ધપણું બીજા કશાથી ઉત્પન્ન નથી થયું તેથી કશાનું કા પણ નથી; તેમ જ તે બીજા કશાને ઉત્પન્ન પણ ન કરતું હાવાથી કાઈનું કારણ પણ નથી. મુક્ત જીવ શાશ્વત છે; છતાં સ’સારાવસ્થાની અપેક્ષાએ ઉચ્છેદ છે; તેનેા સ્વયંભૂ ’ ૪ આત્માનું શુદ્ધ સ્વરૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004997
Book TitleTran Ratno
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1937
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy