________________
સવવિશુદ્ધજ્ઞાન
૧૨૭
જાણે છે, પણ તેમાં અહું–મમ—મુદ્દિ ન કરતા હેાવાથી તેમને ભાગવતા નથી. જેમ નેત્ર સારાનરસા પદાર્થોં જુએ છે, પણ તેથી તેમનું કર્તાભેાક્તા નથી; તેમ જ્ઞાની પણ અધ, મેાક્ષ, કર્મના ઉદય અને ક્ષય ( નિર્જરા ) જાણે છે; પરંતુ તેમાં અહં–મમમુદ્દેિ ન હેાવાથી તેમને કરતે—ભાગવતા નથી.૧ [સ.૩૧૬-૨૦] વસ્તુસ્વરૂપનું જેમને જ્ઞાન નથી, એવા અન લેાકેા પરદ્રવ્યને પેાતાનું કહીને ભલે વ્યવહાર કરે; પરંતુ જ્ઞાની પુરુષ તેા જાણે છે કે, તેમાં પરમાણુમાત્ર પણ મારું નથી. મિથ્યાદષ્ટિવાળા માણસ જ પરદ્રવ્યને પેાતાનું માની ( રાગદ્વેષમેહરૂપે પરિણમે છે અને એ રીતે કર્મબંધના ) કર્તા થાય છે.
વાસ્તવિક રીતે જ આત્મા કર્મ અને કફ્ળેશના કર્તા હાય, તેા આત્માને કદી મેક્ષ જ ન થાય. સામાન્ય જનસમુદાય એમ માને છે કે, દેવ, મનુષ્ય, વગેરે પ્રાણીએને! કર્તા વિષ્ણુ છે. તે જ પ્રમાણે જો શ્રમણાને મતે આત્મા પણ કર્તા હાય, તે। પછી લેાકેાની પેઠે તે શ્રમણાને પણ મેક્ષ નહિ સંભવે; કારણ કે, (વિષ્ણુ તેમજ આત્મા નિત્ય હાવાથી ) દેવ-મનુષ્યાદિ લેાક સરાતા જ રહેવાને. [સ.૩૨૧-૩]
૧. જ્ઞાન થયું એટલે તરત મુક્તિ નથી થઈ જતી. પ્રારબ્ધકર્યાં ભાગવવાં જ પડે છે; પર ંતુ જ્ઞાની તે તે કર્માંના ઉદયને પેાતાનાથી ભિન્ન જાણી, તેમાં અહંમમ-બુદ્ધિ નથી કરતા; તેથી તેને નવાં કને બ`ધ નથી થતા; કે તેમનું સુખદુઃખ તેને નથી વસતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org