________________
૧૨૮
ત્રણ રત્ના
પરંતુ તે ઉપરથી આત્માને સર્વથા અકર્તા માનવા એ પણ ટ્રીક નથી. આત્માને સર્વથા અક હરાવવા ઇચ્છનારા ( સાંખ્ય ) વાદી આત્મામાં અજ્ઞાનથી પણ મિથ્યાત્વાદિ વિભાવા નથી થતા એમ મનાવવા દલીલ કરે છે કે : “ મિથ્યાત્વ નામનું જડ કર્મ આત્મામાં મિથ્યાત્વરૂપી વિભાવ ઉત્પન્ન કરે છે એમ માનશેા, તે અચેતન પ્રકૃતિને ચેતન જીવના મિથ્યાત્વભાવની કર્તા માનવી પડશે. એ દોષ ટાળવા જો એમ કહેા. કે, જીવ પાતે મિથ્યાત્વભાવયુક્ત નથી થતા, પણ પુદ્ગલ દ્રવ્યમાં મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે, તા પુદ્ગલ દ્રવ્ય મિથ્યાત્વયુક્ત થશે; જીવ નહિ થાય. અને એ તો તમારા શાસ્ત્રથી વિરુદ્ધ છે. એ દોષ ટાળવા એમ કહે। કે, જીવ અને પ્રકૃતિ અને મળીને પુદ્ગલ દ્રવ્યમાં મિથ્યાત્વ કરે છે, તે। પણ બંનેએ તે મિથ્યાત્વ કર્યુ હોવાથી અનેને તેનું ફળ ભાગવવું પડશે; અને જડ દ્રવ્ય ફળને ભેાક્તા કેમ કરીને બને ? માટે એમ જ માનવું યેાગ્ય છે કે, જીવ કે પ્રકૃતિ કાઈ પુદ્ગલ દ્રવ્યનું મિથ્યાત્વ કરતાં નથી; પુદ્ગલ દ્રવ્ય પાતે જ સ્વભાવથી મિથ્યાત્વ આદિ ભાવરૂપે થાય છે. એ જ વસ્તુ સાચી પણ છે. કર્મ જ બધું કરે છે; ક જ આપે છે, અને ક જ બધું લઈ લે છે, જીવા તે અકારક છે, જ્ઞાન, અજ્ઞાન, સૂવું, જાગવું, સુખ, દુઃખ, મિથ્યાત્વ, અસંયમ, ચારે ગતિમાં ભ્રમણ તથા બીજા પણ જે કાંઈ શુભ અશુભ ભાવ છે, એ બધું કમ વડે જ છે; જીવ તા અકર્તા જ છે. તમારામાં જ આચાર્ય પરપરાગત એવી શ્રુતિ નથી કે, પુરુષવેદ નામનું કર્મ સ્ત્રીની અભિલાષા
C.
આત્મા સર્વથા અર્તા નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org