________________
૧૦૦
ત્રણ રત્ના
'
એ બધાં પણ તેને નથી. કેમકે, તે બધાં જડ-પુદ્ગલદ્રવ્યનાં પરિણામે છે. એ બધા ભાવા વ્યવહારદષ્ટિથી જીવના કહેવામાં આવે છે. એમની સાથે જીવને! સંબંધ ક્ષીર અને નીરની પેઠે જાણવા. એટલે કે, તે અને જેમ એક ખીજા સાથે મળેલાં દેખાય છે, છતાં દૂધનું દૂધપણું જેમ પાણીથી જુદું છે, તેમ આ બધા ભાવા જીવથી જુદા છે. કારણ કે, જીવને ખેાધરૂપ ગુણ જડ ભાવા કે બ્યાથી જુદા છે. કાઈ રસ્તે વટેમાર્ગુએ હંમેશ લૂંટાતા હેાય, તેા વ્યવહારી લેાકા કહે છે કે, આ રસ્તા તે લૂંટાય છે, ' જો કે, કાઈ રસ્તા તેા લૂટાતા નથી. તેમ જીવમાં ક અને નાકના વણુ જોઈને, એ જીવના વધુ છે એમ વ્યવહારથી કહેવાય છે. ગંધ–રસાદિનું પણ તેમજ સમજવું. સંસારસ્થ જીવેાને એ વર્ણાદિ હાય છે; સ’સારપ્રમુક્ત જીવાને એ કશું નથી હતું. સંસાર અવસ્થામાં પણ એ વર્ણાદિ વ્યવહારષ્ટિએ જ જીવના છે; વાસ્તવિક નથી. તે અવસ્થામાં પણ જો તે વાસ્તવિક જ હાય, તા સંસારસ્થ જીવા વદિયુક્ત કરે; અને વોદિવાળા હાવું એ તે! જડ-પુદ્ગલ-દ્રવ્યનું લક્ષણ છે. એટલે તે એમાં ભેદ જ ન રહ્યો. પછી તે નિર્વાણ પામેàા જીવ પણ પુદ્ગલ દ્રવ્યથી જુદા કેમ કરીને થવાના હતા ? માટે સ્થૂલ કે સૂક્ષ્મ બધા દેહ। પુદ્ગલમય જડ કર્માંથી નીપજ્ગ્યા હોઈ, તેમને જીવ એવું નામ વ્યવહારદષ્ટિથી જ આપવામાં આવે છે. [સ. ૪૪-૬૮]
વના
ાય છે.
તેમના વિગતવાર વર્ણન માટે જીએ આ માળાનું ‘અ‘તિમ ઉપદેશ’પુસ્તક પા. ૧૭ર, ટિ. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org