SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ યેગશાસ ૧૩. અસતીપોષણુ : સારિકા, પોપટ, બિલાડાં, કૂતરાં, કૂકડાં, મેાર વગેરે પાળવાં વેચવાં, તથા દાસી વગેરેને વ્યભિચારની આવક માટે પાષવાં તે. સ ૧૪. દવદાન : ખાલી વ્યસન ખાતર કે, પુણ્યબુદ્ધિથી દવ સળગાવવા તે. ૧૫. સરઃશાય : ધાન્ય વાવવા માટે સરોવર, નદી, ધરા તળાવ વગેરેમાંથી પાણી કાઢી નાંખવું તે. [ ૩/૯૮–૧૧૩] અનથ દડવિરતિવ્રતના અતિચારે। આ પ્રમાણે છે : સુ યુક્તાધિકરણુત્વ,' એટલે કે ખાંડણિયા-સાંબેલું, ગાડુ ધાંસરું, ધનુષ–માણુ એ પ્રમાણે હિંસાનાં સયુક્ત સાધના રાખવાં તે;૨ ઉપભાગાતિરિક્તતા, એટલે કે પાતા માટે આવશ્યક હોય તે ઉપરાંત કપડાં, ઘરેણાં, તેલ ચંદન આદિ રાખવાં તે; · મૌખયં,' એટલે કે નિલજ્જપણે સબંધ વિના બહુ બકયા કરવું તે; કૌત્કચ્ય,' એટલે કે ભાંડ જેવી ચેષ્ટાએ કરવી અથવા ખીજા હસે અને આપણી ઠેકડી થાય તેવી ચેષ્ટાઓ કરવી તે ( કોકુચ્છ ); તથા ‘કંદ,' એટલે કે મહેદ્રેક થાય તેવા કામપ્રધાન વાક્ઝયેાગ [ ૩/૧૧૪ ] . * સામાયિકત્રતના અતિચારે। આ પ્રમાણે છે : કાયદુપ્રણિધાન,’ એટલે કે હાથ, પગ વગેરે અગાનુ નકામું અને सामायिक ० ० ना ખોટી રીતે સંચાલન; વચનદુપ્રણિધાન,' એટલે કે अतिचारो શબ્દ-સંસ્કાર વિનાની, અર્થ વિનાની તેમજ હાનિકારક ભાષા મેલવી; મનેાદુપ્રણિધાન,' એટલે કે ક્રોધ, દ્રોહ આદિ વિકારને વશ થઈ ચિંતન આદિ મનેવ્યાપાર કરવા; अनर्थदंड०ना अतिचारो ૧. મરણ પછવાડે પુણ્યબુદ્ધિથી દીપમાળાઓ કરાવે; કે ગાયાને ચારવા શ્વાસ થાય તે માટે ચરા વગેરેમાં ઝાંખરાં વગેરે સળગાવી મૂકે. ૨. કારણ કે, બીજા માગવા આવે તેા ના ન પાડી શકાય; અને આપ્યાથી હિસા થાય. —આ વિચારની અસામાજિક્તા ઇ॰ અંગેની ચર્ચા માટે જીએ પુસ્તકને છેડે પૂર્તિ નં ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy