SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ચાગાય . સેવવું . અગર વિવિધ દ્રવ્યોના મિશ્રણથી પેદા થયેલ દારૂ આદિ રસનુ સેવન; તથા દુષ્પશ્રહાર'૧, એટલે કે અધકચરું રાંધેલું કે ખરાબર ન રાંધેલું ખાવું તે. [૩/૯૭] આ બધા અતિચારે। ભાજનને જ લગતા છે; પરંતુ ભેગપભેગનાં સાધન મેળવવા માટે કરાતાં પ્રવૃત્તિ કે કમ પણુ ભોગપભાગ શબ્દથી જ વિવક્ષિત થાય છે. માટે, તે કમને આશરીને સ્વીકારેલા એટલે કે કઠોર — પ્રાણીબાધક કમ` તજવારૂપી ભાગાપભાગવ્રતના પંદર અતિચારે। જુદા ગણુાવાય છે. તેઓ ‘ કર્માદાન પાપકમનાં આદાન ' એટલે કે કારણ . કહેવાય છે; કારણ કે તે છે. તે પ`દર આ પ્રમાણે છે: C ૧. અંગારવિકા ’ : એટલે કે લાકડાં આળી કાલસા પાડવા તથા વેચવા; ભટ્ટી કરી વસ્તુઓ શેકવી અને વેચવી; પંવર ધર્માવાનો નિમાડે કરી ઘડા વગેરે વાસણા પકવવા–વેચવાં; લુહારની કાઢ કરવી અને લેાઢું તપાવી–ટીપી-વેચવું; સાનુ રૂપું વગેરે ગાળી ધાટ કરવા તથા વેચવા; કાંસુ, પિત્તળ વગેરે ધાતુ તપાવી—ટીપી-ઘાટ કરીને વેચવી તથા ઈંટવાડા સળગાવવા અને વેચવા. ૨. વનવિકા : છેઠેલાં કે ન છેઠેલાં વનનાં પાંદડાં, ફૂલ, ફળ વગેરે વેચવાં તથા કણ ભેગા કરી ભરડવા-દળવા વગેરે. ૩. શકટવિકા : ગાડાં વગેરે વાહને બનાવવાં બનાવરાવવાં, તેમને ભાડે ફેરવવાં; તથા વેચવાં. ૪. ભાટકજીવિકા : ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેાડા વગેરેને ભાડે ફેરવવા. ૧. વળી, કેટલાક · અપકવાહાર ’ને અતિચાર તરીકે જણાવે છે, પણ તેના સમાવેશ ચિત્ત આહારમાં થઈ જ ાય છે. કેટલાક ‘ તુચ્છઔષધિભક્ષણ એટલે કે ‘મગ વગેરેની ફળીનું ભક્ષણ' તેને પણ અતિચાર ગણે છે. પણ તેનાય સમાવેશ ચિત્ત આહારમાં થઈ જાય છે. ~~ ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy