________________
ઘોડા વગેરે તેમજ હંસ, મેર, પિપટ વગેરે તથા દાસીદાસ વગેરેની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંઘન; “ક્ષેત્રવાસ્તુ સંખ્યાતિક્રમ, એટલે કે ખેડવા લાયક જમીન તેમજ રહેવા લાયક ઘર વગેરેની જે સંખ્યા સ્વીકારી હોય તેનું ઉલ્લંઘન તથા “હિરણ્ય-હેમ-સંખ્યાતિક્રમ” એટલે કે રૂપું અને તેનું એ બંનેની જે સંખ્યા નકકી કરી હોય તેનું ઉલ્લંધન.
જોકે નક્કી કરેલી સંખ્યાને અતિક્રમ કરવો એ તે ચેખે વ્રતભંગ જ થશે, તેને અતિચાર ન જ કહી શકાય. પરંતુ નીચેની રીતેએ થયેલે અતિક્રમ સીધે વ્રતભંગ ગણાતું નથી; તેથી તેને અતિચાર કહેવામાં આવે છે. જેમકે, વ્રત લઈ સંખ્યા કે પ્રમાણુ નક્કી કર્યા પછી કેઈ પિતાનાં માગતાં કે અન્ય ધનધાન્યાદિ લઈને આવે છે. તેની સાથે નકકી કરે (બંધન) કે, “માર વ્રતની અવધિ પૂરી થયા પછી, કે ઘરમાંની તેટલી વસ્તુઓ વેચાયા પછી તારી પાસેથી તે વસ્તુઓ લઈશ; હમણાં તે તું તારી પાસે મારા તરફથી રાખી મૂક તે તે અતિચાર થયો કહેવાય. તેવી જ રીતે વાસણ વગેરેની જે સંખ્યા નક્કી કરી હોય, તે સંખ્યાને અતિક્રમ ન થાય તે માટે નાનાં બે-ત્રણ તેડાવી એક કરે (ભાવ), તે તે પણ અતિચાર કહેવાય. તેવી જ રીતે ગાય ભેંસ વગેરેની સંખ્યા નક્કી કરી હોય, તેમાં વર્ષ દરમ્યાન નવા ગર્ભ ધારણ થાય તેમને ગણતરીમાં ન લે તે તે પણ અતિચાર કહેવાય; તેમજ ઘર ખેતર વગેરેની જે સંખ્યા નકકી કરી હોય, તેનાથી તે વધી ન જાય તે માટે ખેતરની પાસેનું જ બીજું ખેતર લઈને જૂના ખેતરમાં મિલાવી દે (જન), તે તે પણ
કે, પોતાની કન્યાને ન પરણાવે છે તે સ્વચારિણી થાય તેના કરતાં તે વિવાહનિયંત્રિત બને તેમાં ઓછું પાપ છે. કેટલાક આને એ અર્થ કરે છે કે, “વિશિષ્ટ સંતોષ ન થતો હોવાથી બીજી સ્ત્રી પરણવી તે. "
૧. તેના ત્રણ પ્રકાર: સેતુક્ષેત્ર એટલે વરસાદ વિના પણ કૂવાનહેર વગેરેના પાણીથી સિંચાતી; કેતક્ષેત્ર' એટલે વરસાદી જમીન અને ઉભય” એટલે બંને પ્રકારની.–દીકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org