________________
૩. ગૃહસ્થયાગની તૈયારી – ૨
૩૯
પાષધ કહેવાય છે. પાષધ અલ્પ અંશે કે સર્વાં શે એમ એ રીતે કરાય છે. તેમાં, જ્યારે અલ્પાંશે પાષધ કરે, ત્યારે સામાયિક પણ કરે કે નયે કરે; પરંતુ સર્વાંશે પાધ કરે, ત્યારે નિયમથી સામાયિક કરે; ન કરે તે પાષધનું ફળ તેને ન મળે. જિનમદિરમાં, સાધુ સમીપે, પાષધશાળામાં કે ધરમાં પોષધ સ્વીકારી, ધમ પુસ્તક વાંચે કે ધ`ચિંતન કરે, અને વિચારે કે, · આ બધા સાધુગુણ્ણાને હું મંદભાગી સર્વાશે કયારે ધારણ કરી શકીશ ?' ઇત્યાદિ.
C
જેએ ગૃહસ્થ હોવા છતાં પાળવું મુશ્કેલ એવું પોષધવ્રત ચુલનીપિતાનીર પેઠે પાળે છે, તેઓને ધન્ય છે. [૩/૮૫-૬] ચોથું શિક્ષાવ્રત ‘અતિથિસ વિભાગવત ' કહેવાય છે. અતિથિઓને એટલે કે તિથિ, પર્વ, ઉત્સવ વગેરે જેને નથી એવા ભિક્ષા માટે ભેાજનકાળે આવેલા સાધુઓને ’ ન્યાયથી પેદા કરેલ તથા નિર્દોષ એવા ચતુર્વિધ આહાર, પાત્ર, આચ્છાદન, અને રહેઠાણુ વગેરેનુ દાન કરવું, તે અતિથિસ વિભાગવત કહેવાય.
૪. અતિથિ
संविभाग
તેને અંગે ટીકામાં વિશેષ વિવરણુ નીચે પ્રમાણે છે :
સાધુઓને ધર્મના પાલનમાં ઉપયાગી થઈ પડે તેવાં અન્નાદિનું જ દાન આપવું; સુવણુ વગેરેનુ ન આપવું. કારણું કે, તેનાથી દાન લેનારમાં ક્રોધ, લાભ, કામ વગેરે ઉત્પન્ન થાય
.
૧. આના કરતાં પોષધ રાખ્યુંને ‘ ઉપાસથ ’ ( ઉપ+વસ્ ) · ઉપવાસ કરી, દેવની નજીક ખેસવુ’, એ રીતે વ્યુત્પન્ન કરવે! વધુ ઠીક લાગે છે.
૨. તે જ્યારે પાષધત લઈને બેઠા હતા, ત્યારે તેને ચળાવવા કાઈ દેવે આવીને કેવી રીતે તેના ત્રણે પુત્ર મારીને તેમનું માંસ તળી ખાધું; તથા છેવટે તે તેની માને મારવા તૈયાર થયા ત્યારે ચુલનીપિતા કુવા તેને વારવા માટે ઊભા થઇ ગયા, અને એ બધા ભ્રમ જ હતા એવી તેને પછીથી ખબર પડી ત્યારે પ્રાયશ્ચિત્ત કરીને ફરી તે વ્રત તેણે કેવી રીતે સ્વીકાર્યું, વગેરે થા માટે જીએ આ માળાનું ‘દા ઉપાસકે!' પુસ્તક, પ્રકરણ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org