________________
યોગશાસ્ત્ર બીજું શિક્ષાવ્રત “દેશાવકાશિક” કહેવાય છે. “દિગ્ગત” રૂપી પ્રથમ
ગુણવતમાં દશ દિશાઓમાં પ્રવૃત્તિની જે મર્યાદા ૨. દેવ- બાંધી હોય, તેને રાત કે દિવસ પૂરતી વધુ ટૂંકાવવી, રિક તેનું નામ જ દેશાવકાશિક વ્રત. જે પ્રમાણે
દિગ્ગતનું પરિમાણ ઘટાડવું, તે પ્રમાણે અણુવ્રત વગેરેમાંની છૂટનું પરિમાણ પણ ઘટાડી લેવું; કારણ કે, છેડે થે વખત બધી છૂટોને સંક્ષેપ પણ આવશ્યક છે. [૩/૮૪] ત્રીજે શિક્ષાત્રત પિષધવ્રત કહેવાય છે. આમ, ચૌદશ, પૂનમ
અને અમાવસ્યાએ ઉપવાસ કરે, કુપ્રવૃત્તિને ૨. વાઘ ત્યાગ કરે, બ્રહ્મચર્ય ધારણ કરવું, અને
સ્નાનાદિ શરીરસંસ્કારને ત્યાગ કરવો – તેનું નામ પિષધવ્રત.
આ વ્રત વિષે ટીકામાં વિશેષ વિવરણ આ પ્રમાણે છે: ધમને “પ” એટલે કે પુષ્ટિ આપે છે માટે આ વ્રત
સુધી સામાયિક વ્રતમાં સ્થિર રહીશ, એવો નિયમ લઈને સામાયિક કરવા લાગ્યો. પરંતુ તે વાતની તેની દાસીને ખબર નહીં, તેથી રાજાને અંધારું ન થાય તેટલા માટે મોડી રાતે તેણે દીવામાં ફરી તેલ પૂર્યું. ત્યાર બાદ પણ રાજાને વ્રતમાં ચાલુ રહેશે જેઈ તેણે મોડી રાતે ફરી તેલ પૂર્યું તે પ્રમાણે વળી ત્રીજી વાર કર્યું. તેથી સવારમાં તો થાકથી જ તે રાજ મરણ પામે; પરંતુ નિયમ પ્રમાણે સામાચિક પૂરું કર્યું હોવાથી, કમને નાશ કરી, સ્વર્ગે ગયો.
૧. દિગ્ગતમાં જે પરિમાણ નક્કી કર્યું હોય, તેને “દેશ” એટલે કે સંક્ષિપ્ત વિભાગ– તેમાં જ “અવકાસ” એટલે અવસ્થાન કરવું, તે દેશાવકાશિક વ્રત.
૨. એટલે કે, દેશાવકાશિકમાં માત્ર દિવ્રતનું પરિમાણ જ ઘટાડીને બેસી ન રહેવું પણ બીજાં વ્રતોમાં પણ જે ટછાટ હોય, તે પણ તેટલા વખત સુધી ઘટાડવા ન ચૂકવું, એવો ભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org