________________
૩. ગૃહયોગની તૈયારી-૨
૩૫ ત્રીજું ગુણવત તે “અનર્થદંડત્યાગ” કહેવાય છે. પિતાના
શરીરાદિના પ્રોજન અર્થે થતે અધર્મવ્યાપાર – રૂ. અનર્થદંડત્યા દંડ – તે અર્થદંડ કહેવાય; પરંતુ તેવા કાંઈ
પ્રયજન વિનાને અધર્મવ્યાપાર તે અનર્થદંડ કહેવાય. તેના ચાર પ્રકાર છે : દુર્યાન, પાપકર્મ કરવાને ઉપદેશ, હિંસામાં ઉપયોગી સાધનનું દાન, અને પ્રમાદ.
ફલાણા શત્રુને હણું”, “રાજા થાઉં”, “ફલાણા શહેરને
નાશ કરું”, “સળગાવી મૂકું, “આકાશમાં ટુર્ગાન ઊડવાની સિદ્ધિ પ્રાપ્ત કરું” વગેરે પ્રકારનું ચિંતન
તે દુર્બાન કહેવાય. તેવું ચિંતન ક્ષણવાર પણ ટકવા ન દેવું. દુર્યાનના આ અને રૌદ્ર એવા બે પ્રકાર છે. અપ્રિય વસ્તુ પ્રાપ્ત થાય ત્યારે તેના વિયેગ માટે, દુઃખ આવ્યું તેને દૂર કરવા માટે, પ્રિય વસ્તુને વિયેગ થાય ત્યારે તેને મેળવવા માટે, અને નહિ પ્રાપ્ત થયેલી વસ્તુની પ્રાપ્તિ માટે જે સતત ચિંતા, તે આર્તધ્યાન; અને હિંસા, અસત્ય, ચોરી અને વિષયસંરક્ષણ માટે જે સતત ચિંતન, તે રૌદ્રધ્યાન.
“વાછરડાઓને પલેટ,” “ખેતર ખેડ,” “ઘડાઓને ખસી કર,
વગેરે પાપેપદેશ શ્રાવકને મેગ્ય નથી. ખાસ કરીને પાપોવેશ જ્યાં એવી સલાહ આપવાનું આવશ્યક નથી, ત્યાં
તે તેમ ન જ કરવું.
૧. અતિ પીડા દુઃખ જેમાંથી ઉદ્ભવે તે આ. અનિષ્ટ વસ્તુને સંગ વગેરે દુઃખની ઉત્પત્તિનાં મુખ્ય કારણ છે.
૨. જેનું ચિત્ત ક્રૂર કે કઠેર હોય, તે રુદ્ર કહેવાય. અને તેવા આત્માનું જે ધ્યાન તે રૌદ્રધ્યાન. હિંસા કરવાની વગેરે વૃત્તિમાંથી ફરતા કે કઠોરતા ' આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org