________________
ાગાય
*
ખા જ કરે છે,. તેને શીંગડાં અને પૂછડા વિનાના પશુ જ જાવે. દિવસના આરંભકાળમાં અને અંતકાળમાં એ બે ઘડીએ જવા દઈ તે, રાત પહેલાં જે ખાઈ લે છે, તે પુણ્યશાળી છે. ડાઈ માણુસે રાત્રીભોજન ન કરવાને નિયમ ન લીધા હોય, તેમ છતાં તે આહાર તે દિવસે જ કરી લેતો હોય, તાપણુ તેને રાત્રીભાજન તજવાનું ફળ નથી મળતું; કારણ કે, લેાકેા કહે છે તેમ, વ્યાજની ખેાલી કરી ન હોય, ત્યાં સુધી થાપણુ મૂકી આવવા માત્રથી વ્યાજ નથી મળતું ! જે દિવસ છેાડીને રાત્રે જ ખાય છે, તે માણેક છેાડીને કાચ સધરે છે. દિવસને વખત હોવા છતાં, જે કાંઈ કલ્યાણુની આશાએ રાત્રે ખાય છે, તેઓ કયારડા હોવા છતાં ઊખરમાં ડાંગર વાવે છે. રાત્રે ખાનારા ખીજે જન્મે ઘૂવડ, કાગડા, બિલાડા, ગીધ, સાબર, ભુંડ, સાપ, વીંછી અને મગર તરીકે જન્મે છે, લક્ષ્મણ જ્યારે રામ સાથે વનમાં ગયા ત્યારે રસ્તામાં મહીધર રાજાની પુત્રી વનમાલા સાથે તેમનું લગ્ન થયું. લગ્ન થયા બાદ તે રામ સાથે જવા તૈયાર થયા, ત્યારે દુ:ખી થયેલી વનમાલાને તેમણે શપથપૂર્વક ફરી પાછા આવવાની ખાતરી આપી; ઉપરાંત કહ્યું કે, ‘જો ન આવું તો હું હિ ંસા વગેરે કરનારાઓની તિ પામું:' છતાં વનમાલાએ તે। રાત્રીભાજન કરનારાઓની ગતિ -’ના સાગ ખવરાવ્યા ત્યારે જ લક્ષ્મણને જવા દીધા. રાત્રીભાજનનું પાપ એવું મેાટું છે. જે માણુસ હમેશાં રાત્રીભેાજનના ત્યાગ કરે છે, તેનુ અધુ... આયુષ્ય ઉપવાસરૂપ જ થાય છે. રાત્રીભાજન ત્યાગવામાં ખીજા પણ જે અસંખ્ય ગુણા છે, તે સર્વજ્ઞ સિવાય ખીજો કાઈ કહી શકે તેમ નથી. [૩/૪૮-૭]
'
<
કાચા દહીવાળા કઢાળ આદિમાં સૂક્ષ્મ જ ંતુઓ થાય છે, તે કેવળજ્ઞાનીએ જાણે છે. તેમના ત્યાગ જ કરવા. અહીં ગણાવેલી ચીજો ઉપરાંત બીજા પણુ જે જં તુમિશ્રિત ફળ, ફૂલ, પત્ર, અથાણાં વગેરે જાણવામાં કે જોવામાં આવે, તેમને જૈનધમ પરાયણ મનુષ્ય ત્યાગ કરવા. [ ૩/૭૧-૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org