________________
રોગશાસ્ત્ર ઈચ્છાથી થોડું ખાધું હોવા છતાં પ્રાણુને નાશ કરે છે, તેમ. જે મધ ચાખવાથી દીર્ધકાળ નરકની વેદના ભોગવવી પડે છે, તે મધની મધુરતા મૂખ લેકે જ વખાણે છે. માંના મેમાંથી નીકળેલું અને અનેક જીવોને વધ કરીને મેળવેલું મધ પવિત્ર માનીને ભૂખ લેકે જ દેવને સ્નાન કરાવવામાં વાપરે છે ! [ ૩/૩૬-૪૧ ]
ઉમરડુ, વડ, પીપર, અંજીર, અને પીંપળો એ પાંચ વૃક્ષનાં ફળ બહુ જંતુવાળાં હોવાથી ન ખાવાં. બીજું કાંઈ ખાવાનું ન મળ્યું હોય, તેમજ ભૂખથી દુર્બળ થઈ ગયું હોય, છતાં પુણ્યાત્મા પુરુષ એ પાંચ ઝાડનાં ફળ ન ખાય. [૩/૪૨-૩]
સૂરણ, આદુ, લસણ, હળદર, ગાજર, મૂળા, બટાકા વગેરે લીલાં કંદ, બધી જાતની કૂંપળે, ખુહી (ર), લવણવૃક્ષની છાલ, કુંવારપાઠું, ગિરિકર્ણિકા વેલ, શતાવરી વેલ, કઠોળનાં વૈઢાં, ગડૂચીવેલ, પૂણી આમલી, પલંક શાક (પાલખ?), અમૃતા (ગળે), શકરવાલ, વગેરે “જીવાભિગમસૂત્ર માં કહેલા અનંત જીવોવાળા પદાર્થો તેમજ બીજા પણ તેવા પદાર્થો દયાળુ માણસેએ પ્રયત્નથી તજવા. જેઓ વિપરીત માન્યતાવાળાઓ છે, તેમને તે આ બાબતને ખ્યાલ જ હોતું નથી. [૩/૪૪-૬] - બુદ્ધિમાન માણસે પિતાને કે પારકાને અજાણ્યું એવું ફળ ન ખાવું; કારણ કે, કાંતિ તે નિષિદ્ધ કેટીમાં આવતું હોય કે ઝેરી હોય. [ ૩/૪૭] રાત્રીને વખતે બધું અન્ન નિરંકુશ ફરતાં પ્રેત પિશાચાદિ વડે
ઉચ્છિષ્ટ કરી મુકાય છે માટે રાત્રીને વખતે કદી રાત્રીમોનનત્યાન ન ખાવું. ઘેરે અંધારાથી આંખો રૂંધાઈ જવાને
કારણે જંતુઓ ભેજ્ય પદાર્થમાં પડતાં હોવા છતાં દેખાતાં નથી. તે રાતને વખતે કોણ ખાય? વળી, કીડી ખાવામાં આવી જાય તે બુદ્ધિને નાશ થાય; જૂ ખાવામાં આવી જાય તે જલંધર થાય; માં ખથી ઊલટી થાય; કરોળિયાથી કેઢ થાય; કાંટો કે ફાચર આવતાં ગળામાં ઈજા થાય; શાક વગેરેમાં વીંછી આવી જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org