________________
ગશાસ્ત્ર મટી જટા ધારણ કરતે હેય, મુંડન કરાવતા હોય, નગ્ન રહે તે હોય, ચીવર ધારણ કરતા હોય કે તપસ્વી હોય, તે પણ તે જૂ હું બેલે, તે અંત્યજ કરતાં પણ વધુ સિંઘ બને. એક તરફ અસત્યથી થતું પાપ મૂકે અને બીજી તરફ બીજાં બધાં પાપ મૂકે, તે પણ અસત્યવાળું પલ્લું જ ભારે થાય. વ્યભિચારી કે ચેરને તે કાંઈ ઉપાય છે; પણ જૂઠું બોલનાર માટે કોઈ જ ઉપાય નથી. ચોરીના ફળરૂપે દુર્ભાગ્ય, ગુલામી, દાસત્વ, અંગછેદ, અને દરિદ્રતા
પ્રાપ્ત થાય છે એમ જાણી, બુદ્ધિમાને સ્થૂલ ચારીને અસ્તેય ત્યાગ કરે. કેઈનું પડી ગયેલું, ભુલાઈ ગયેલું,
ખોવાઈ ગયેલું, માલિકની પિતાની પાસેનું, કેઈએ આપણે ત્યાં થાપણ તરીકે મૂકેલું, કે કેઈએ છુપાવીને સંઘરેલું એવું જે કાંઈ પારકું છે, તેને બુદ્ધિમાન તેની પરવાનગી વિના ન લે. [ ૨/૬૫-૬ ]
જે માણસ પારકાનું ધન રે છે, તે તેને આ લેક, પરલેક, ધર્મ, ધેય, ધતિ અને મતિ પણ ચોરે છે. કેઈને જાનથી મારીએ તે તે એકલાને એક ક્ષણ દુઃખ થાય છે; પરંતુ કેઈનું ધન ચોરી લઈએ ત્યારે તે તેને તેમ જ તેના પુત્ર-પૌત્રાદિને યાજજીવન દુઃખ થાય છે. [૨/૭-૮)
* ચોરીનું ફળ આ લોકમાં જ વધ-બંધનાદિરૂપે મળે છે અને પલેકમાં પણ નરકવેદનારૂપે મળે છે. ચેર માણસ દિવસે કે રાતે, ઊંઘતાં કે જાગતાં શલ્ય ભોંકાયું હોય તેમ કદાપિ સ્વસ્થ થઈ શકતો નથી. ચેરનાં સગાંવહાલાં, મિત્ર, પુત્ર, પત્ની, ભાઈ, બાપ વગેરે સ્વેચ્છની પેઠે તેને જરા પણ સંસર્ગ કરતાં નથી. રાજાઓ તે સગે હોય તે
૧. કારણ કે, બ્રહ્મહત્યા, સુરાપાન, ચેરી, તથા ગુરુની સ્ત્રી સાથે વ્યભિચાર એ મેટાં પાપની પેઠે તે પાપ કરનારને સંસર્ગ પણ મહાપાપરૂપ ગણાય છે. ઉપરાંત રાજાને ભય પણ ખરે જ. કારણ કે, રાજનીતિમાં ચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org