________________
૨. ગૃહસ્થયાગની તૈયારી-૧
२६
કે, ‘નરક !' પછી રાજાએ તેમને કેદમાં નંખાવ્યા, અને તે તેમને મારી પણ નખાવત; છતાં, આચાય હું ન ખોલ્યા. પર ંતુ વસુ રાજા પેાતાની ગુરુપત્નીના આગ્રહથી નારદ અને પતના વિવાદમાં જૂઠું ખેલ્યા તેથી નરક પામ્યા॰. વળી સાચું પણ પારકાને પીડા કરનારું વચન ન ખોલવું;ર કારણ કે, કૌશિક તાપસે પારધીને મૃગનું ટાળુ કાં ગયું છે તે બતાવીને નરકર્ગાત વહેારી લીધી. વળી, થોડુંક જા હું ખોલવાથી રૌરવાદિ નરકમાં જવું પડે છે, તે જિનભગવાનની વાણીને વિપરીત રીતે કહેનારાની શી દશા થવાની હશે ! સત્ય એ સર્વ જ્ઞાન અને ચારિત્રનું મૂળ છે. જેએ સત્ય જ ખેલે છે, તેમની ચરણરજથી પૃથ્વી પવિત્ર થાય છે. જેએ મહાધનરૂપ સત્યવ્રત ધારણ કરી, અસત્યના ત્યાગ કરે છે, તેમને ભૂત-પ્રેતનાગ વગેરે કાંઈ કરી શકતાં નથી. [૨/૫૩-૬૪]
આ જ વિષયને લગતા બીજા પણ કેટલાક શ્લોકા ટીકામાં છે : અહિં સારૂપ તળાવને અન્ય ત્રતા પાળરૂપ છે. તેમાંથી સત્યને ભંગ થતાં આખી પાળ તૂટી જઈ બધું નાશ પામે છે. સત્ય બધાં ભૂતાનું ઉપકારક છે. બુદ્ધિમાને સત્ય જ ખેલવું અથવા સર્વોસાધક મૌનનું અવલંબન કરવું. કાઈ પૂછે તા પણ વૈરનું કારણું, મ`ભેદી, કર્કશ, શંકાસ્પદ, હિસ્ર, કે અયાયુક્ત વચન ન ખેલવું. પરંતુ ધમ ના ધ્વંસ થતા હોય, ક્રિયાના લાપ થતા હાય કે પોતાના સિદ્ધાંતના અર્થના નાશ થતો હાય, તે પૂછ્યા વિના પણુ શક્તિ હોય તો તેને નિષેધ કરવા.
૧. આ વાર્તા માટે જુએ પુસ્તકને અંતે ટિપ્પણ્ નં. ૪. ર. સરખાવા મનુસ્મૃતિ અ॰ ૪, શ્લા. ૧૩૮ :
સત્ય ખેલવું, તથા પ્રિય ખેલવું; અપ્રિય સત્ય ન ખેલવું; અને ન્દ્વ 3 હોય તેવું પ્રિય પણ્ ન ખેલવું, આ સનાતન ધમ છે.'
૩. હેાચ તેનાથી ઊલટા અથ કરીને કહેવું; કે સાચા અર્થોં દબાવી રાખવા તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org