________________
98
યોગશાસ્ત્ર
લીધા; કારણ કે, ગૃહસ્થને છૈયાં-છેકરાં તે હાય જ, અને તે જે કાંઈ હિંસા કરે તેમાં તેની અનુમતિ ગણાય જ. [૨/૧૮ ]
अहिंसा
હવે આપણે તે દરેક વ્રતને વિગતવાર વિચાર કરીએ. તેમાં સૌથી પ્રથમ વ્રત અહિંસા છે. હિંસાના ફળરૂપે પાંગળાપણું, કાઢિયાપણું, કે ડૂ યિાપણુ૧ વગેરે પ્રાપ્ત થાય છે એમ જાણીને, બુદ્ધિમાન પુરુષ નિરપરાધી જગમ પ્રાણીઓની હિંસાના સંકલ્પ પણ ન કરે. પોતાની પેઠે બધાં પ્રાણીઓને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે એમ વિચારી, પોતાને ન ગમતી હિંસા ખીજા પ્રત્યે પણ ન આચરવી. અહિં સાધનું રહસ્ય સમજનાર મુમુક્ષુ ઉપાસકે સ્થાવર વેની પણ નિરર્થક હિંસા ન કરવી. પ્રાણી પેાતાનું વિત બચાવવા રાજ્ય પશુ આપી દે છે; એવા એ જીવતના વધ કરવાથી થતું પાપ, આખી પૃથ્વી દાનમાં આપી દે તે પણ ન ધોઈ શકાય. વાયુ, જળ અને તૃણ ખાઈ ને જીવનારાં વનનાં નિરપરાધી પ્રાણીઓને માંસને માટે મારનારા માણુસમાં અને કૂતરામાં શે! ફેર છે? પેાતાનું શરીર દાભથી કપાતાં પણ જે દુઃખી થઈ જાય છે, એવા માણસ નિરપરાધી પ્રાણીઓને તીક્ષ્ણ શસ્ત્રો વડે શી રીતે હણી શકે ? પોતાના ક્ષણિક સુખને માટે ક્રૂર લોકો ખીન્ન પ્રાણીને આખા જન્મ પૂરા કરી નાખે છે! કાઈ માણુસને ‘તું મરી જા' એટલું કહેવા માત્રથી પણ દુઃખ થાય છે; તો પછી દારુણુ શસ્ત્રો વડે તેને મારી જ નાખવામાં આવતા હોય, ત્યારે તેની શી દશા થતી હશે? શાસ્ત્રમાં કહ્યું છે કે, ક્રૂર ચિત્તવાળા સુભ્રમર અને બ્રહ્મદત્ત એ એ ચક્રવતી એ મનુષ્યાને ઘાત કરવાને કારણે સાતમું નરક પામ્યા. માણુસા હોય, પાંગળા હોય કે કૈઢિયા–પતિયા હોય તે સારા,
૧. મૂળમાં તેને માટે કુણિત્વ' શબ્દ છે. સામાન્ય રીતે તેના અથ એ થાય છે કે, જન્મથી જ નાના મેાટા હાથ-પગવાળા હાવું તે.
:
૨. સુશ્રૂમ ચક્રવર્તીની કથા માટે જીએ પુસ્તકને અતે ટપ્પણ નં. ૨. ૩. બ્રહ્મદત્તની કથા માટે જીએ પુસ્તકને અંતે ટિપ્પણ નં. ક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org