________________
યોગશાસ્ત્ર
દીધ`દશી હોય; સારાનરસાને જેને વિવેક હાય; જે કૃતજ્ઞી હોય; લેાકેામાં પ્રિય હોય; જેને ખરાબ કામની લજ્જા હોય; જે દયાળુ હાય; જે સૌમ્ય આકૃતિવાળા હોય; જે પરોપકાર કરવામાં શો હોય; પોતાના અંતરમાં રહેતા કામ, ક્રોધ, લેાભ, માન, મદ અને હ ( મત્સર ) એ છ શત્રુઓને પરિહાર કરવામાં તત્પર હોય; તથા જેણે ઇંદ્રિયાને વશમાં આણી હોય, તેવા ગૃહસ્થ યોગમાગ નું પાલન કરવા શક્તિમાન થાય છે. [ ૧/૪૭-૫૬ ]
ર
ગૃહસ્થયાગની તૈયારી – ૧
યાગમાગ નું અનુસરણ કરવા ઈચ્છનારા ગૃહસ્થે નીચેનાં વ્રત અવશ્ય ધારણુ કરવાં જોઇ એ. તે ત્રતા આ પ્રમાણે
गृहस्थां व्रत છે: પાંચ અણુવ્રતા, ત્રણુ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રતા. પરંતુ તે બધાં વ્રતા ‘સમ્યક્ત્વયુક્ત ગૃહસ્થને જ ફળદાયક થાય છે; અન્યને નહિ. માટે સૌથી પ્રથમ સાધકે સભ્યશ્ર્વ પ્રાપ્ત કરવું જોઈ એ.
ર
સાચા દેવમાં દેવબુદ્ધિ, સાચા ગુરુમાં ગુરુમુદ્ધિ અને સાચા ધમ'માં અજ્ઞાન, સંશય અને વિષય વિનાની શુદ્ધ બુદ્ધિ, એનું નામ સભ્ય. તેથી ઊલટું, દેવમાં દેવબુદ્ધિ, અણુમાં ગુરુમુદ્ધિ અને અધમ માં ધબુદ્ધિ એ મિથ્યાત્વ કહેવાય. [૨/૧-૩]
सम्यक्त्व
જે સવજ્ઞ છે, રાગાદિ દોષા જેણે જીત્યા છે, જે લાયમાં પૂજાય છે, તથા જે પદાર્થાને જેવા છે તેવા કહી
साचो देव તાવે છે, તે જ દેવ કહેવાવાને લાયક છે; તે જ અતિ છે; અને તે જ પરમેશ્વર છે. પેાતામાં જો વિચારશક્તિ હોય, તે એવા દેવનું જ ધ્યાન કરવું જોઈ એ; તેની જ ઉપાસના
Jain Education International
+
For Private & Personal Use Only
www.jainelibrary.org