________________
૧. યોગ એટલે? ભાગમાં નહીં એવા, તથા સારા. પડોશીઓવાળા સ્થાનમાં, ઓછા દરવાજાવાળા મકાનમાં જે રહેતે હેય; સદાચારી પુરુષને જ જેને સંગ હોય; માતપિતાનો જે પૂજક હોય; ધાંધળ કે ઉપકવવાળાં સ્થાનોને ત્યાગ કરતા હોય; દેશ, જાતિ અને કુલની અપેક્ષાએ નિંદ્ય ગણાતાં કર્મોમાં જેની પ્રવૃત્તિ ન હોય; જે કમાણી પ્રમાણે ખર્ચ કરતે હેયર; સંપત્તિ પ્રમાણે પહેરવેશ રાખતા હોય; આઠ બુદ્ધિગુણોથી યુક્ત હોય; રેજ ધર્મનું શ્રવણ કરતે હોય; પહેલાંનું ખાધેલું પચ્યું ન હોય ત્યાં સુધી નવું ભેજન ન કરતા હોય; ભૂખ લાગે ત્યારે પ્રકૃતિને અનુકૂળ ભજન કરતો હોય; ધમ અર્થ અને કામ એ ત્રણેને અન્ય બાધા ન આવે તે રીતે સેવ હૈય; અતિથિ, સાધુ અને દીનજનને યથા
ગ્ય દાન દેતો હોય; હંમેશાં આસક્તિરહિત રહે તે હેય; ગુણોને પક્ષપાતી હોય; નિષિદ્ધ દેશ અને કાળમાં પ્રવૃત્તિ ન કરતો હોય; પિતાનું બળાબળ બરાબર સમજતો હોય; સદાચારી અને જ્ઞાનવૃદ્ધ પુરુષની સેવા કરતે હોય; પિષ્યજનોનું યથાયોગ્ય પોષણ કરતે હોય;
૧. સૌવીર દેશમાં કૃષિકમ ગહિત છે; લાટ દેશમાં દારૂ ગાળવો ગહિંત છે; બ્રાહ્મણને સુરાપાન તથા તલ, મીઠું વગેરે વેચવું ગહિત છે; ચૌલુક્યોમાં મદ્યપાન ગહિત છે ઇ.- ટીકા.
२. पादमायान्निधिं कुर्यात् पादं वित्ताय घट्टयेत् ।
धर्मोपभोगयोः पादं पादं भर्तव्यपोषणे ॥
આવકને ચોથા ભાગ સંચય કરવો, એ ભાગ ધંધામાં લગાડે, એ ભાગ ધર્મ તથા ભેગમાં ખર્ચ અને ચોથો ભાગ અશ્રિતોના પોષણમાં.” – ટીકા.
૨. શબૂષT Aવ જૈવ નાં ધાર તથr | ___ ऊहो पोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥
નવી વાત સાંભળવાની ઈચ્છા તેને સાંભળવી તેને સમજવી; તેને યાદ રાખવી; સાંભળેલી વસ્તુને આધારે તેવી બીજી બાબતોને વિતર્ક કરે; વિરુદ્ધ બાબતોને દલીલોથી દૂર કરવી; પદાર્થોનું સંશચરહિત જ્ઞાન પ્રાપ્ત કરવું; અને તવનિર્ણય કરવો, એ બુદ્ધિના આઠ ગુણો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org