SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ રોગશાસ્ત્ર લેવું મૂકવું અને હરવું-ફરવું એ બધામાં સ્વછંદી ચેષ્ટાને ત્યાગ કરે એ “કાયગુપ્તિ'. એ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ મળી આઠ બાબતે સાધુના ચારિત્રરૂપી શરીરને નિપજાવતી હોવાથી, તેનું રક્ષણ કરતી હોવાથી, તથા તેનું સંશોધન કરતી હોવાથી સાધુની આઠ માતાઓ કહેવાય છે. [૧/૪૧-૫] સાધુઓને આ ચારિત્રનું સર્વાશે પાલન વિહિત છે; પરંતુ તે ચારિત્રમાં પ્રીતિ હોવા છતાં અશક્તિને કારણે તેને યોજના વે ધિ- સર્વાશ આચરી ન શકતા ગૃહસ્થ તેને અ૫ વાર : સઇ અને અંશે પણ આચરી શકે છે, અને કલ્યાણભાગી સ્થિ થઈ શકે છે. [૧/૪૬] " નીચે પ્રમાણે ગુણે અને આચરણવાળે ગૃહસ્થ યોગમાર્ગનો અધિકારી થઈ શકે છે. ન્યાયપૂર્વક જેણે સંપત્તિ અધિકારી જૂથ પ્રાપ્ત કરી હેયર; શિષ્ટ પુરુષોએ આચરેલા માર્ગનો જે પ્રશંસક હોય; કુળ અને શીલમાં સમાન એવાં અન્ય ગોત્રનાં માણસ સાથે જેને વિવાહ સંબંધ હોય; જે પાપભીરુ હેય; પ્રચલિત દેશાચાર આચરતો હોય; બીજાની અને ખાસ કરીને રાજા વગેરેની નિંદા ન કરતો હોય; બહુ ખુલ્લામાં નહિ કે બહુ ગીચ ૧. મૂળમાં તેને માટે “ગૃહસ્થધમ” શબ્દ છે. તેને અર્થ “ગૃહસ્થીએનો યોગમાર્ગ” એ જ છે. ૨. કેટલાકની એવી માન્યતા હોય છે કે, ન્યાયપૂર્વક સંપત્તિ પ્રાપ્ત જ ન થઈ શકે. તેને જવાબ આપતાં આચાર્યશ્રી ટીકામાં કહે છે: નિવનિમિવ માT: HT: [fજવાઘ ના | शुभकर्माणमायान्ति विवशाः सर्वसंपदः । “દેડકાં જેમ ખાચિયા તરફ આવે, તથા પંખીઓ જેમ ભરેલા સરવર પ્રત્યે જાય, તેમ શુભકામવાળા પુરુષ પાસે પરવશ થઈને બધી સંપત્તિ આવે છે.” ૩. ભજન, પહેરવેશ ઇત્યાદિને લગત.- ટીકા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy