________________
યોગશાસ્ત્ર
સ્ત્રી, બઢ કે માદાપશુવાળુ` રહેઠાણુ કે તેમના દ્વારા સેવાયેલ આસનના તથા જ્યાંથી આડમાં રહી દ‘પતીની ક્રીડાના અવાજ સંભળાય તે સ્થળના ત્યાગ કરવા; રાગપૂર્વક સ્ત્રી સાથે કે સ્ત્રીની કથા ન કરવી ( અથવા રાગયુક્ત સ્ત્રી સાથે કે રાગયુક્ત સ્ત્રીઓની કથા ન કરવી ); પહેલાં (ગૃહસ્થ અવસ્થામાં કે વ્રત લેતા પૂર્વે ) સ્ત્રી સાથે કરેલા કામભોગ યાદ ન કરવા; સ્ત્રીનાં મનેાહર અંગેા રસપૂર્ણાંક ન જોવાં તેમજ પોતાના શરીરની ટાપટીપ ન કરવી; અને કામેાદ્દીપક રસવાળાં ખાનપાન તજવાં, એ પાંચ ભાવનાઓ વડે બ્રહ્મચર્ય વ્રતને સ્થિર કરવું. [૧/૩૦-૧]
બ્રહ્મચર્યની પાંચ भावनाओ
રાગ પેદા કરે તેવા મનોહર સ્પ, રસ, ગંધ, રૂપ અને શબ્દરૂપી ઈંદ્રિયાના વિષયેામાં આસક્તિના ત્યાગ, અને અદ્મિની ાંત્ર મનને ન ગમે તેવા સ્પર્શોદિમાં દ્વેષને અભાવ भावनाओ એ અપરિગ્રહ વ્રતની પાંચ ભાવના છે. [૧/૩૨-૩]
બીજી વ્યાખ્યા પ્રમાણે, મુનિશ્રેષ્ઠો પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએથી પવિત્ર બનેલા ચારિત્રને સમ્યક્ચારિત્ર ચારિત્રની વીના કહે છે.૧ વિવેકયુક્ત સભ્યપ્રવૃત્તિ એ સમિતિ કહેઆસ્થા : સમિતિ વાય; અને બુદ્ધિ તથા શ્રાપૂવ ક મન-વચન-કાયાને ઉન્માર્ગેથી રાકવાં તે ગુપ્તિ કહેવાય. [૧/૩૪]
अने गुप्ति
.
૧. આ વ્યાખ્યા મૂળમાં ‘અથવા’ એ રીતે શરૂ કરીને આપી છે. જોકે ટીકામાં તા હેમચંદ્રાચાયે` ચારિત્રના મૂળગુણરૂપ ’ અને ‘ ઉત્તરગુણરૂપ′ એમ એ પ્રકાર ગણી લઈ, પાંચ મહાવ્રતાદિવાળા ચારિત્રને મૂલગુણરૂપ ચારિત્ર કહ્યું છે; અને સમિતિ-ગુપ્તિવાળા ચારિત્રને ઉત્તરગુણરૂપ `કહ્યું છે.
Jain Education International
―
C
For Private & Personal Use Only
www.jainelibrary.org