________________
૧. વેગ એટલે? તપાસીને લેવી તથા લીધા પછી તેવી રીતે જોઈ-તપાસીને જ ઉપગમાં લેવી. [ ૧/૨૬ ]
હાસ્ય, લેભ, ભય અને ક્રોધને ત્યાગ કરીને તથા વિચારપૂર્વક સચવ્રતની બોલવું, એ સત્યવ્રતની પાંચ ભાવનાઓ છે. પર માવના [૧૨૭]
બરાબર વિચાર કરીને જ, વાપરવા માટે જોઈતી વસ્તુને જે
માલિક હોય તેની પાસે તેની માલિકીની વસ્તુ સત્તેરાતના ઘર માગવી; એક વાર સામાન્ય રીતે માગણી કરી હોય, માવનારો પણ વિશેષ ઉપયોગ કરતી વખતે અથવા ફરીથી
તેની જરૂર પડે ત્યારે તેને નિર્દેશ કરી ફરી માગણી કરવી; માલિક પાસે માગતી વખતે આટલું જ, એથી બાકીનું નહિ, એવું ચોક્કસ પ્રમાણુ કહી દેવું; પિતાની પહેલાં બીજા સમાન ધર્મ વાળાએ કેઈ સ્થાનાદિ માગી લીધેલું હોય, તે તેને ઉપયોગ કરતી વખતે તે સમાનધમની રજા લેવી; તથા વિધિપૂર્વક મેળવેલી વસ્તુ પણ ગુને બતાવીને તેમની પરવાનગી મેળવ્યા બાદ જ વાપરવી, એ પાંચ અસ્તેય વ્રતની ભાવનાઓ છે. [૧/૨૮-૯]
૧. તેમને પરિભાષામાં અનુક્રમે: ઈસમિતિ, મને ગુપ્તિ, એષણાસમિતિ, આદાન-નિક્ષેપણ-સમિતિ, અને આલોક્તિ-પાન-ભજન કહે છે. સમિતિ વગેરેનું વિવરણ ૯મે પાને આવે છે જ. .
૨. એ પાંચમાંથી પહેલી ચાર મૂળમાં મકાન અથવા સ્થાન” ને. ઉદેશીને કહેલી છે; અને પાંચમી “માગી આગેલાં અન્નપાનને લગતી જણાવી છે. પરંતુ અનુવાદમાં સામાન્ય અર્થ જ લીધું છે. આ મહાવ્રતો સાધુઓને માટે જ છે એમ માની, મૂળમાં તે રીતે એ ભાવનાઓના અર્થ કર્યા છે. ગૃહસ્થ માટે મહાવ્રતને સ્થાને પછીથી જણાવેલાં અણુવ્રત હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org