________________
૧. યાગ એટલે?
જે માણસના કાનમાં ‘યોગ' એ શબ્દ પેટા નથી, તેવા વ્ય જન્મેલા નરપશુના જન્મ જ મા થો! ચારે પુરુષાર્થીમાં મેક્ષ અગ્રણી છે; અને યાગ એ તેનું કારણ છે. જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્રરૂપી રત્નત્રય એનું નામ જ યોગ. [૧/૧૪-૫ ] અજીવ વગેરે તત્ત્વાની યથાસ્થિત રૂપે સંક્ષેપથી કે
યોગ એટલે: જ્ઞાન, શ્રદ્ધા અને ચરિત્ર
A
-
વિસ્તારથી સમજ, તેનું નામ સમ્યગ જ્ઞાન. [ ૧/૧૬ ]
જિન ભગવાને તે તત્ત્વાનુ જે સ્વરૂપ કહેલું છે તેમાં રુચિ, તેનું નામ સમ્યક્ શ્રદ્ધા. તે રુચિ અથવા શ્રદ્ધા એ પ્રકારે ઉત્પન્ન થાય છે: કાઈ વાર ( ક્રમે ક્રમે આધ્યાત્મિક ઉન્નતિ કે ચિત્તશુદ્ધિ થતાં થતાં) તે સ્વાભાવિક રીતે પ્રાપ્ત થાય છે; તે! કાઈ વાર ગુરુના ઉપદેશ વડે ઉત્પન્ન થાય છે. [૧/૧૭ ]
સવ` સપાપ પ્રવ્રુત્તિઓને! ત્યાગ તેનું નામ શ્વરિત્ર. પાંચ મહાવ્રતાના ભેદ અનુસાર તેના પાંચ પ્રકાર છે. ચારિત્રના પાંવ તે આ પ્રમાણે : અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય પ્રાર્: પંચમહાવ્રત અને અપરિગ્રહ. [૧/૧૮ ]
C
.પ્રમાદર વડે સ્થાવર-જંગમ થવાની હિંસા ન કરવી તેનું નામ અહિંસા. [૧/૨૦]
6
"
૧. જીવ, અજીવ, આસ્રવ, સવર, નિર્જરા, મધ અને મેક્ષ એ સાત તત્ત્વા છે. તત્ત્વ એટલે મેાક્ષપ્રાપ્તિમાં ઉપયોગી જ્ઞેય. જીવ ’ને બાંધનાર, તથા તેને વિવિધ ફળે ભેગવાવનાર અજીવ ’ તે કર્યાં, પરમાણુ, આકાશ વગેરે; ક'નું જીવની પાપપ્રવૃત્તિએને કારણે જીવમાં બંધાવું તે આસ્રવ '; તેને બંધાતું રોકવું તે ‘સવર'; બધાયેલા કને તપ આદૃિ વડે દૂર કરવું તે નિજ રા'; કર્મો બધાવાને લીધે જીવની બખ્તાવસ્થા તે બંધ'; અને કર્મો દૂર કરી પેાતાનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવું તે મેાક્ષ.' આ તત્ત્વના વિસ્તર વન માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ ’ પુસ્તક પા. ૧૫૭ વગેરે. (આવૃત્તિ ૩.) આસવ,સ્વર અને નિજ`રા માટે જીએ આ પુસ્તકમાં પ્રકરણ છઠ્ઠું, ૨. અજ્ઞાન, સંશય, વિષ ય, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, યોગ (પ્રવ્રુત્તિ)માં અસાવધાનતા અને ધર્મના અનાદરએ આઠ પ્રકારના પ્રમાદ છે.
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org