________________
૪૦
·
અમુક જ લૉકને માટે ગમ્ય નથી, તે સર્વોપગમ્ય થઈ જાય છે. અને હેમાચાય તેમ જ કહે છે. તેમણે યેાગના અધિકારી સામાન્ય ગૃહરથ પણ છે એમ જણાવ્યું છે, અને પોતાના ગ્રંથને માટે ભાગ તેની સાધના કેવી હોય તે નિરૂપવામાં વાપર્યું છે. ગીતાકારે ‘ વર્મળા તમખ્યન્ય વિદ્ધિ વિવૃત્તિ માનવ: ' એવું ખરદવચન આપ્યું છે. અને તેમ કરીને સ્વકમ યાગ ` અથવા તે વર્ણાશ્રમયોગ ' બતાવ્યા છે કે, માણસ પોતાના વણુનાં કર્મો કરે અને તે કરવામાં યાગ સાથે— એટલે કે સમતારૂપી કુશળતા મેળવે, તે કાળાંતરે તે પણ સિદ્ધિને પામે જ. શ્રમણુ-સંસ્કૃતિમાં શ્રદ્દાવાન હેમાચાયે આ જ વસ્તુ શ્રાવકને માટે કહી છે એ ભારે મહત્ત્વનું વિધાન ગણાય. (જુએ પા. ૧૬,૧/૪૬) છતાં એક મર્યાદા તેમણે પણ મૂકી છે અને તે ‘ મહાવ્રત ' નહિ પણુ ‘ અણુવ્રત’ સ્વીકારવાની. આપણે શરૂઆતમાં જ જોયું કે, સિદ્ધિ માટે મથનારાઓમાં કક્ષાએ તા હોય જ છે. તેને લઈ તે સાધકેામાં અમુક પાયરીએ કદાચ અતાવી શકાય. પર ંતુ, વિકાસનું તત્ત્વ તેથી કરીને ગુણભેદે નથી કરતું. કદાચ સાધનાને કાળભેદ તથા તીવ્રતાભેદ તેમાં હશે ખરેા. એટલે, જો ઉપરના અર્થમાં માણુસ યેાગારૂઢ અને
તા, તે સાધુ હાય કે ગૃહસ્થ તાપણુ, તે ‘ સમ્યવ્યવસિતો ફ્રિ સ
'
‘સાષુર્વ સ મ ાંતવ્ય:। '—તે માણુસ સપથ પર છે, તે સત્યાત્મા પુરુષ છે.
વાત મુખ્ય એ છે કે, ગમે તેમ કરીને માજીસે પોતાનું જીવન ધડવાનું છે. તે ઘડવાના ઉપાય એટલે જ યાગ. યાગ એટલે જીવનનું કેળવણીશાસ્ત્ર. ( અહી આગળ વાચકને એટલું યાદ દેવડાવું કે, શ્રી. અરવિંદ ધોષ કૃત A System of National Education' અથવા શ્રી. કિશારલાલભાઈ મશરૂવાલા કૃત • કેળવણીના પાયા ’: એ એ સુંદર ને તલસ્પર્શી શિક્ષણુગ્રંથામાં આપણા ચેાગદર્શનની છાયા સારી પેઠે જોવા મળે છે. સાથે સાથે એક બીજી વાત પણુ અહીં કહેવા જેવી લાગે છે : આપણા એક જાણીતા બાળકેળવણીકારે મૅડમ માટે
:
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org