________________
३८
સમાજપેાષક ને પ્રાગતિક સંયમા ચેાજે છે. આવી બધી સયમ કે ધારણની શક્તિ જ ધમ' કહેવાય છે. અને એને જ ‘યોગ' પણુ કહેવામાં આવે છે, જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિઓ તથા વાસનાઓ નિયમિત કરી એક પ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનનું નામ ‘ યાગ ’ છે. યાગ ’ ના શબ્દાર્થ પણુ ‘સાધન ’ થાય છે. (જુઓ તિલક મહારાજનું ‘ ગીતારહસ્ય ’–મરાઠી. પા. ૫૫ મુ)
'
:
આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે યાગ, એમ હાવાથી જ ગીતાકારે પણુ યોગ: ધર્મસુ ૌરામ્' એવી વ્યાખ્યા કરી છે: કર્મો કરવાનું એવું કૌશલ્ય કે જેથી વનદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરુકિલ્લી સમતા છે : જે માણુસ રાગદ્વેષાદિ વાટપાડુએથી ગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે ? તેને ક્રાઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચુ, યોગ્ય, ન્યાય્ય અને શુદ્ધ આકલન પશુ શી રીતે થવાનું હતું ? જેમ ખાદ્યુન્દ્રિય વિકલ અને તે તે ઈંદ્રિયનું કાય. અપ્રમાણુિત થાય, આંખ પર પટલ આવી જાય તે દર્શનશક્તિ ધેરાય, તેમ જ જો અંતરિન્દ્રિય— અંતઃકરણ પર રાગદ્વેષાદિ કષાયેાના પટલ હાય તા થાય. એટલે તેને શુદ્ધ કયે જ છૂટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવરિત બને. માટે સમતા તે જોઈએ જ, કેમ કે, ચિત્તનું આરગ્ય સમતા છે : નીરાગી ચિત્તનુ તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે યાગની ખીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, ‘સમત્વ યોગ ઇજ્જત ।’ કૌનુ કૌશલ યોગ છે; અને એ કૌશલ એટલે, ટૂ×કમાં કહીએ તે, સમત્વ.
યેાગની લૌકિક વ્યાખ્યા આવી નથી. તે એક પ્રકારની ગૂઢતા મનાય છે; તે આવડે તે ચમત્કારી શક્તિ આવે, વગેરે વગેરે વિચિત્ર ખ્યાલા યાગની આસપાસ લોકમાનસમાં વીંટાયેલા છે. એ વસ્તુ થવા પામી છે એનાં કારણેા, આપણા ધાર્મિક ઇતિહાસ ફેંદતાં, મળી આવે એમ છે. પરંતુ એ ખાળવા બેસવુ... એ અહીં અસ્થાને છે. એટલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org