________________
સમાજના વ્યાપક યાગ
મનુષ્યસમાજને ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાકય માત્ર અઘ્યાત્મક્ષેત્રમાં જ નહિ પણ ઉપયાગી એવી બધી વાતામાં સાચું છે ઃ
• હુજારા મનુષ્યોમાં ક્રાક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે; અને એમ મડનારામાં બ્રેક ફાવે છે; અને એવા કાવનારામાં પણ સેા ટકા સત્ય પાછળ પડનારા તેા વળી કાક જ હોય છે.’સારાંશ અને સચ્ચાઈની પાછળ મડવાનું એવું અધૂરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલાભના, આકષ ણા, વિશ્નો, પ્રમાહતા વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તા કરાડામાં કાક અને છે. પરંતુ આ ઉપરથી એવા અથ નથી નીકળતા કે, માટે કાઈ એ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અધરું ને અટપટું કાય` પણુ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તે તેમાં પણ ફાવી શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું અનેક જિંદગી પશુ લાગે, છતાં કાવી શકાય છે. એવી જિંદગી જગતની રચના કરનાર આપે છે, એટલે કે, પુનઃજન્મ છે જ એ પ કદાચ ઉપરની આ અટલ શ્રદ્ધામાંથી જ ફૅલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ.
આથી કરીને જગતના નાયકાનું કાય એ હોય છે કે તે લાકકેળવણી દ્વારા આખા જનસમાજનું વહેણુ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિશ અને વ્યષ્ટિતઃ વધતું રહે. લાભ, મેાહ, સ્વાર્થ, સંકુચિતતા વગારે સવ અસામાજિક વૃત્તિ પર સમાજ, ધમ', શિક્ષણુ, સંગતિ સ` થઈ ને
३७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org