________________
સામ્રાજ્યના અધિપતિ કુમારપાલ જેવો વ્યવસાયી તે નહિ જ હેય. એટલે “યોગશાસ્ત્ર' ગ્રંથ આજે પણ ગૃહસ્થવર્ગને ગગ્રંથ છે એમ કહેવું જોઈએ. એ ખ્યાલથી અને એ ઉદ્દેશથી જ તેને આ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે.
આશા છે કે, ગુજરાતના ગૃહસ્થવર્ગને તે ઉપયોગી થઈ પડશે. જાન્યુ. ૧૯૩૮
–આ બીજી આવૃત્તિ વખતે આખા અનુવાદ ઉપર સળંગ નજર નાખી જવાની મળેલી તકને લાભ લઈ કાંઈક કાંઈક જરૂરી સુધારાવધારા કરી લીધા છે. પરંતુ આખા ગ્રંથનું કલેવર જેમનું તેમજ રહ્યું છે. આ ગ્રંથ અત્યારના જમાનામાં ગુજરાતનાં ગૃહસ્થાશ્રમી સ્ત્રીપુરુષોને એગ્ય જીવનસાધના બતાવીને બળ તથા શુદિ પૂરે તે છે. અને આજે આપણું જીવનમાં એ બે બાબતેની બહુ જરૂર છે. આશા, છે કે આ પુનર્મુદ્રણ એ દૃષ્ટિએ વિશેષ ઉપયેગી થઈ પડશે. ઈ. સ. ૧૯૫૨
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org