________________
હેય જ નહીં. એટલે વાચક જોઈ શકશે કે, અનુવાદમાં બ્લેક વગેરેને ક્રમ સળંગ જ ચાલ્યા કરે છે. જે કાંઈ ફેરફાર કર્યો છે, તે પ્રાણાયામવાળા તેમજ વિવિધ થેવાળા વિભાગમાં. તે વિભાગમાંથી અપ્રાસંગિક માને કે સામાન્ય વાચક માટે વધારે પડતી વિશેષ વિગતોવાળ લાંબે ભાગ પુસ્તકને અંતે ટિપ્પણ તરીકે આપે છે. તે ભાગમાં પણ તે જમાનાની વિવિધ વિદ્યાઓ અને માન્યતાઓને સંગ્રહ થયેલે હેવાથી, તેની ઉપયોગિતા તે છે જ. મુખ્ય ફેરફાર તે એ કર્યો છે કે, મૂળ ગ્રંથનાં ૧૨ પ્રકરણને સમાવી અનુવાદમાં દશ જ પ્રકરણું કરી નાખ્યાં છે. મૂળ ગ્રંથમાંથી ઉપર જણાવેલા મોટા ભાગે કાઢી લેવાના હેવાથી તેમ કરવું આવશ્યક બન્યું છે.
આ માળાના અન્ય ગ્રંથેની પિઠે આ ગ્રંથમાં પણ અંતે સુભાષિત સંગ્રહ તારવી કાઢીને મૂક્યો છે. હેમચંદ્રાચાર્યના શાસ્ત્રગ્રંથની ભાષા પણ કેવી પ્રસન્ન તથા સરળ હોય છે, તેને ખ્યાલ વાચકને તે ઉપરથી આવશે.
અંતે એક આવશ્યક નિર્દેશ કરવો બાકી રહે છે. આ ઉપઘાત તૈયાર કરવામાં શ્રી. રસિકલાલભાઈએ હેમચંદ્રાચાર્યના “કાવ્યાનુશાસન' ગ્રંથની સંપાદિત આવૃત્તિ માટે લખેલ પ્રસ્તાવનામાં આપેલા ગુજરાત અને હેમચંદ્રાચાર્યના ઇતિહાસને છૂટથી ઉપયોગ કર્યો છે. તે પુસ્તક પ્રસિદ્ધ થતા પહેલાં તેની પ્રસ્તાવનામાં છપાયેલાં ફૉમ વાંચવા સદ્દભાવથી તેમણે આપ્યાં તે બદલ તેમને આ સ્થળે આભાર માનું છું. બીજા પણ સભાની તજાએ જ્યાં જરૂર પડી ત્યાં જે મદદ આપી છે, તેને અહીં ઉલ્લેખમાત્ર કરી વિરમું છું.
આ “યોગશાસ્ત્ર ગ્રંથની ખરી ઉપાદેયતા તે એ વસ્તુમાં રહેલી છે કે, એ ગ્રંથ હેમાચાર્યો પિતાના જમાનાના એક પ્રભાવશાળી ગુજ. રેતી ગૃહસ્થ માટે તેમજ તેને જ નજર સામે રાખીને લખે છે. આજના ગમે તેટલી વધુ પ્રવૃત્તિવાળા જમાનાને ગૃહસ્થ પણ મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org