________________
३४
તે તરત જ કહે છે કે, • તેનાથી ભલે મેાક્ષ થયા કહેવા કે ન કહેવાઓ; પરંતુ જે પરમાનંદ છે, તેને અનુભવ તેા થાય જ છે, કે જેની આગળ સંસારનાં તમામ સુખ તુચ્છ જેવાં નહિ જેવાં લાગે છે [૧૨-૫૧ ].' તેમનું આ કથન, અને તે પ્રતિપાદન કરવાની હિંમત, સાંપ્રદાયિકતાના આ જમાનામાં ખાસ આવકારને પાત્ર છે.
ખાકીને આખા વિષય તેમણે ભલે પૂર્વ કાળના જુદા જુદા લેખાના ગ્ર ંથા અનુસાર જ ઉતાર્યો હોય; પરંતુ, આ એ અગત્યની ખાબામાં પ્રચલિત માન્યતા સુધારવા તેમણે જે સ્પષ્ટ વિધાન કર્યાં છે, તે માટે જ તેમનુ આ ♦ યોગશાસ્ત્ર ’ લખવું સાક થયું છે. આ જમાનામાં કાર્દથી મેક્ષ પ્રાપ્ત થઈ શકે તેમ નથી અને ગૃહસ્થથી તા યેાગસાધના કરાય જ નહિ, એ છે માન્યતાએ સમાજના મોટામાં મોટા ગૃહસ્થ વર્ગોમાં કેવી શિથિલતા અને પ્રમાદ ઊભાં કરે, એ કાઈથી પણ સમજી શકાય તેવુ છે. તે એ માન્યતાઓને વિરાધ કરવા, અને શાસ્ત્રજ્ઞાન તેમજ સ્વાનુભવને મળે તેમનાથી ઊલટી જ સત્ય વસ્તુ સ્થાપિત કરવા, તેમણે આ ગ્રંથ રચ્યા હોય, અને તે મે સિવાયની ખીજી બધી ખાખતા તે વખતની પ્રચલિત પ્રણાલિ મુજબ રાખી હોય, તો પણ તેમણે પોતાના વિષયની ભારે સેવા બજાવી કહેવાય. અને યેાગના ખાસ વિષયમાં દરેકને નવુ શું કહેવાનુ હાય ? પ્રાણાયામથી જે કાળજ્ઞાન થાય, કે ધ્યેય તરીકે અમુક મ`ત્રા કે વિદ્યાએના જપ ચાલતે આવ્યા હોય, તે માઅતેમાં નવા લેખક નવું શું કહે ? તથા તે ગમે તેવા નવા મંત્ર રજૂ કરે તેથી તેને માન્ય પણ કૈાણુ રાખે ? એટલે એવી બધી બાબતે તે ચાલુ પર પરામાંથી જ સ્વીકારવી પડે.
*
*
આ અનુવાદ આ માળાના અન્ય જૈન ધમગ્રાના અનુવાદોની પેઠે છાયાનુવાદ પદ્ધતિએ કરેલા છે. જો કે, હેમચંદ્રાચાય જેવા કુશળ શાસ્ત્રકારે રચેલા ગ્રંથના વિષય-નિરૂપણમાં કાટ–ખૂંટ કરવા જેવું વિશેષ
Jain Education International
*
For Private & Personal Use Only
www.jainelibrary.org