________________
३३
ભાગમાં પદસ્થ ધ્યેયેાના વણુ નવાળા આખા ભાગ પછીથી કાઈએ યોગશાસ્ત્ર ’માં ક્રમશઃ ઉમેરી લીધા હોય એમ માનવા તરફ સહેજે વૃત્તિ જાય છે. પરંતુ એ વિષે આ સ્થિતિમાં વધુ કાંઈ કહેવું અશકય છે. આ બધી ચર્ચા પડતી મૂકીએ, અને · યોગશાસ્ત્ર ' ગ્રંથમાં લેખકે જે સ્વરૂપમાં યોગસાધનાના આખા વિષય આપણી આગળ રજૂ કર્યાં છે, તે ઉપર જ ધ્યાન આપીએ, તે માલૂમ પડે છે કે, હેમાચાયે એ આખતામાં પ્રચલિત માન્યતાઓને ફટકા લગાવી પોતાના વિષયની અસાધારણુ સેવા કરી છે. એક તા, - ગૃહસ્થાશ્રમીના પણુ યેાગસાધનામાં અધિકાર છે' એવું તેમનું વિધાન છે. એને વિષે આપણે અગાઉ ઉલ્લેખ કર્યાં છે, એટલે તેના ઉપર વિશેષ ન રોકાતાં બીજી ખાખત ઉપર જઈએ. તે નીચે પ્રમાણે છે: ‘ આ જમાનામાં આ ક્ષેત્રમાં મેક્ષ સંભવિત નથી ” એવી જૈન સાંપ્રદાયિક પર પરાગત માન્યતા છે. શુક્લધ્યાન આ કાળમાં કેાઈથી સ ંભવિત નથી, એ સિદ્ધાંત સ્વીકારીને એક રીતે હેમાચાયે તેને સ્વીકારી છે. કારણ કે, શુકલધ્યાનથી જ મેાક્ષ સાઁભવી શકે છે, એવી શાસ્ત્રપરંપરા છે. પરંતુ ૧૨મા પ્રકાશમાં સ્વાનુભવ વણુ વતી વખતે, આ જમાનામાં પણ • ધ્યાનથી પૂરેપૂરી તલ્લીનતા સાધ્ય થવી શકય છે, અને તે વખતે પોતે પરમાત્માથી જુદા નથી, એવું અનુભવાય છે' એમ હેમાચાયે ચેખ્ખુ છે. ઉપરાંત તે દશાના વણુ નમાં તેમણે જે શબ્દ ઉપરથી પણ તેમણે જરાય સશય નથી રહેવા દીધા કે, તે વખતે તત્ત્વને પૂરો સાક્ષાત્કાર થાય છે. [ નિજમુદ્દેત્તિ તત્ત્વ ૧૨૩૬ ]; મનરૂપી કદવાળી અને ચપળ ઇંદ્રિયારૂપી પત્રવાળી અવિદ્યા સર્વ પ્રકારે નષ્ટ થાય છે [૧૨-૪૦]; અને અનુપમ પરામૃતના અનુભવ થાય છે [ ૧૨-૪૩ ].' અરે, તે તે એટલે સુધી કહે છે કે,
જરા પણુ
જણાવ્યું વાપર્યો છે,
તે
.
k
""
ગુરુ પણ જે તત્ત્વને ‘એ આ છે' એમ કહીને વહુવી શકતા નથી, તે તત્ત્વ પોતાની મેળે પ્રગટ થાય છે [ ૧૨-૨૧]. આ જમાનામાં મેક્ષ સૌભવિત જ નથી એ સાંપ્રદાયિક આક્ષેપ તેમને યાદ છે. તેથી
યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org