________________
३२
ન જ કરે. એટલે આ કાયડાના એકે રહ મૂંઝવનારું જ રહે છે.
Jain Education International
-બ *414
:
r
અત્યારે જે સ્વરૂપમાં ‘જ્ઞાનાણુ વ’ ગ્રંથ મળી આવે છે, તે સ્વરૂપે તેમાં પણુ પછીથી બીન્નને હાથે ધણા ઉમેરા થયા હોય એમ દેખાઈ આવે છે. તે ગ્રંથમાં માત્ર સાંપ્રદાયિક એવું બહુ જ ઓછું છે. અને તેના માટા ભાગના વિષયેા સર્વસામાન્ય ધાર્મિક બાબાને લગતા છે. તેની ભાષા અને શૈલી પણુ પ્રસન્ન, ઝમકદાર તથા સંસ્કૃત ભાષાની શક્તિને પૂરા ઉપયોગ કરનારી છે. એટલે તે ગ્ર ંથને પ્રચાર સાંપ્રદાયિક જ ન રહેતાં, સર્વસાધારણ થયા હોય એમ માનવાને ઘણું કારણુ છે. ૧૮મા સમાં તેા (શ્લા. ૩૭) કૈાઈએ ભગવદ્ગીતાને યા નિશા સર્વમૂતાનાં' વાળા શ્લાક ઉમેરી મૂકયો છે, તેના પહેલાં ા નિશા' એવા શબ્દવાળા એક શ્લાક જોઈ, ગીતાના આ સુપ્રસિદ્ધ શ્લેક કાઈ એ પછી ઉમેરી લીધા હોય, એમ જ ત્યાંના વિષયક્રમ જોતાં પણુ લાગે છે. એટલે તે ગ્રંથના અત્યારના સ્વરૂપ ઉપરથી કો ચોકસ નિ ય આંધવે અયેાગ્ય છે. ખીજી બાજુ, હેમાચાયના ગ્રંથમાં જ પછીથી કાઈ શિષ્યે પ્રાણાયામ અને · વિવિધ ધ્યેયાવાળા ભાગે ઉમેરી લીધા હાય, અને એ રીતે જ્ઞાનાણુ વ ' જેવા પ્રચલિત ગ્રંથની ચમત્કારિક વિગતોને યશ પોતાના ગુરુના ગ્રંથને આપવાના પ્રયત્ન કર્યા હોય, એમ બનવું પણ શકય છે. આગળ જણાવ્યું તેમ, ધ્યાન વગેરે ખીજાં અગા કરતાં નિરુપયેાગી માનેલા પ્રાણાયામના વણુ ન પાછળ વધારે પડતા ભાગ રાકી પ્રમાણભંગ કરવાના દોષ હેમાચાય . જાતે કરે એમ માનવાનું મન નથી થતું. તથા પાંચમા પ્રકાશમાં ૨૭થી ૩૫ ક્ષેાક સુધીમાં ધારણાનું લક્ષણુ, પ્રકાશ, અને ફની વિગતો સહિત સ ંપૂર્ણ નિરૂપણુ કરી દેવા હતાં, ટ્ટા પ્રકાશમાં પાછું સાતમા લેાકમાં ધારણાનું વર્ણન કરીથી આવે છે, એવા પુનરુક્તિરૂપી ગંભીર દોષ પણ હેમચદ્રાચાય જેવા કુશળ શાસ્ત્રકાર તેા ન જ કરે. એટલે પ્રાણાયામવાળા તે આખો ભાગ, તેમજ ચાર પ્રકારનાં ધ્યેયાવાળા
.
.
-
For Private & Personal Use Only
www.jainelibrary.org