________________
३०
‘જ્ઞાનાણુંવમાં સાધકે ગૃહસ્થાશ્રમને! ત્યાગ જ કરવા જોઈ એ, એમ જણાવ્યું છે ( જુએ સગ` ૩); ત્યારે હેમચદ્રાચાયે ગૃહસ્થાશ્રમની ભૂમિકા ઉપર જ પોતાનુ યોગશાસ્ત્ર રચ્યું છે.
શુભદ્ર કહે છે કે, “ બુદ્ધિશાળી હોય તોપણ પુરુષ મહાદુ:ખાથી સંકીણુ તેમજ અતિ નિ ંદિત એવા ગૃહસ્થાશ્રમમાં પ્રમાના જંય ન કરી શકે, કે ચપલ મનને વશ ન કરી શકે. સત્પુરુષો તે ચિત્તની પ્રશાંતિ અર્થે ગૃહસ્થાશ્રમના ત્યાગ જ કરે છે.” “ અરે ! આકાશપુષ્પ, કે ગધેડાનું શીંગડું પણ કેાઈ દેશમાં કે કેાઈ કાળમાં મળી આવે; પરંતુ કાઈ દેશ કે કાઈ કાળમાં ગૃહસ્થાશ્રમની અંદર યાસિદ્ઘિ સ ંભવી શકે નહીં.” પરંતુ હેમચંદ્રાચાય તે પોતાના ગ્રંથની શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરે છે કે, “ યાગનું માહાત્મ્ય જ એવું છે કે, વિસ્તૃત સામ્રા જ્યના ભાર વહન કરવા છતાં ભરત ચક્રવતી કેવલજ્ઞાન પામી શકો [ ૧–૧૦ ].” ‘જ્ઞાનાણુ વમાં પાંચ મહાવ્રતા અને તેમની ભાવનારૂપી યતિ ના વિષય જ મુખ્ય ભાગ શકે છે; જ્યારે, યેગશાસ્ત્ર’ તે તે યતિધમ ના વિષય પહેલા પ્રકાશમાં ૨૮ લૈકામાં જ પતવી દઈ (૧૯–૪૬), ગૃહસ્થધમ ના જ વણુન પાછળ ખીજો અને ત્રીજો એમ આખા એ પ્રકાશો થઈને ૩૮૨ શ્લોકા રાકે છે. અને એ જ હેમાચાના
.
'
ચેાગશાસ્ત્ર'ની વિશિષ્ટતા તેમજ મહત્તા પણુ છે. કુમારપાલ રાજાને અન્ય યાગમ થાથી ‘વિલક્ષણુ' યાગમ થ જોઈ તેા હતા. તેની તે ઇચ્છા આ ગ્રંથથી જરૂર પૂરી પડી છે; કારણ કે અન્ય ગ્રંથે યોગસાધના માટે ગૃહસ્થાશ્રમના ત્યાગને પ્રથમ આવશ્યકતા તરીકે જણાવે છે; જ્યારે, હેમાચાય નું યોગશાસ્ત્ર ' ગૃહસ્થધર્માંના પાયા ઉપર જ યોગસાધનાને ક્રમ સ્થાપિત કરે છે.
"
,
પરંતુ, એક પ્રશ્ન તો ઊભા જ રહે છે, કે ‘ જ્ઞાનાણુ વ ' અને ચેાગશાસ્ત્ર' એ એ પ્રથામાંથી કયા ગ્રંથે ખીન્નના ઉપયાગ કર્યો છે? આના નિણુ ય કરવાનું એકમાત્ર સાધન અને લેખકેાના સમય નક્કી કરવા એ છે. જે લેખક પ્રથમ થઈ ગયા હાય, તેના ગ્રંથના ઉપયોગ
Jain Education International
"
For Private & Personal Use Only
www.jainelibrary.org