________________
२५
દેશીનામમાલા' પછી તેમણે નિધયુશેષ ' (વૈદ્યકનિંધંટુ) નામના કાશથ રચ્યા. તેની કાઈ ટીકા જાણુવામાં આવી નથી. આ પુસ્તકથી તેમનું કેશકાય પૂરું... ક્યું એમ કહેવાય. આ પ્રમાણે સંપૂ કાશ રચીને તેમણે ભાષાના અભ્યાસ માટે ઉપયોગી તેમજ આવશ્યક એવાં ઉતમ પા ંચ પુસ્તક ગુજરાતને પૂરાં પાડ્યાં. તે પ્રથાની રચના સરળ તેમજ સુવ્યવસ્થિત છે, આગળ વધેલા અભ્યાસીઓ માટે તેમણે તે દરેક ગ્રંથ ઉપર ટીકા લખી છે, અને તેમાં તેવા અભ્યાસીને જોઈતી બધી વધુ માહિતી આપી દીધી છે.
·
આ પ્રમાણે જયસિંહૈં સિદ્ધરાજની ઇચ્છા તેના પ્રભાવ અને ગૌરવને છાજે તેવી રીતે પૂરી પાડવામાં આવી. આ બધું કામ વિ॰ સ ૧૧૯૯ (ઈ. સ. ૧૧૪૩)ના અરસામાં એટલે કે સિદ્ધરાજના રાજ્યકાળના અંતિમ ભાગ સુધીમાં તેમજ કુમારપાલના રાજ્યકાળની શરૂઆત સુધીમાં પૂરુ· થયું હોવું જોઈ એ. સાત વર્ષ જેટલા સમયમાં આ મહાન કાય આ રીતે સફળતાપૂર્વક પૂરું કરવું, એ હેમચંદ્રાચાય જેવા માણુસની યાગશક્તિ માટે જે સંભવિત છે.
*
સંસ્કૃત દ્વાશ્રય કાવ્ય ની રચના ‘ સિદ્ધહેમ' પૂરું કર્યાં બાદ જ' શરૂ થઈ હાવી જોઈએ; પરંતુ તેના ૨૦ સૌ છૂટક છૂટક લખાયા હશે. કુમારપાલને લગતા છેલ્લા પાંચ સ તા કુમારપાલના રાજ્યકાળમાં જ લખાયા હોવા જોઈએ. પ્રાકૃત દ્વષાશ્રય કાવ્ય કુમારપાલના રાજ્યકાળના પછીના સમયમાં જ લખાયું હશે. ‘સંસ્કૃત ચાશ્રય કાવ્ય' નું ખીજાં તામ ચાલુકયવ શેાટ્કીન ’ છે, અને 'પ્રાકૃત દ્વાશ્રય કાવ્ય ' નું નામ ‘કુમારપાલચરિત ’ છે.
તા
•
"
'
‘શબ્દાનુશાસન ’પછી ‘ કાવ્યાનુશાસન ? અને તેના પછી ‘છંદ નુશાસન' લખાયાં છે. કાવ્યાનુશાસન ઉપરની ટીકા 'વિવેક', છંદોનુશાસન’ રચાયા પછી લખવામાં આવી હશે, કારણ કે તેમાં ‘દાનુશાસન’
•
'
તે ઉલ્લેખ છે. છંદોનુશાસન માં ૭૬૩ સૂત્રો છે અને તેમને આદ અધ્યાયમાં વહેંચી નાખવામાં આવ્યાં છે.
તેમાં પ્રાકૃત અને અપભ્રંશ
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org