SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સુભાષિતા અહિંસા आत्मवत् सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये । चितयन्नात्मनोऽनिष्टां हितामन्यस्य नाचरेत् ॥ જેમ આપણુને પોતાને સુખ પ્રિય છે, અને દુ:ખ અપ્રિય છે, તેમ ખીજાં જીવાને પણ છે. એમ વિચારી, પોતાને અનિષ્ટ લાગતી હિંસા બીજા પ્રત્યે ન આચરવી. [૨-૨૦] निरर्थकां न कुर्वीत जीवेषु स्थावरेष्वपि । हिंसाम हिंसा धर्मज्ञः कांक्षन् मोक्षमुपासकः || અહિંસાનું રહસ્ય સમજનાર મુમુક્ષુએ સ્થાવર જવાની પણ નિરક હિંસા ન કરવી. [૨-૨૧] प्राणी प्राणितलोभेन यो राज्यमपि मुञ्चति । तद्वधोत्थमघं सर्वोर्वीदानेऽपि न शाम्यति || પ્રાણી વિતની આશાએ રાજ્ય પશુ આપી દેવા તૈયાર થાય છે, તો પછી તેવા વિતને વધ કરવાથી થતું પાપ આખી પૃથ્વી દાનમાં આપી દે તાપણુ કેવી રીતે ધેાવાય ? [૨-૨૨] बने निरपराधानां वायुतोयतृणाशिनाम् । निघ्नन् मृगाणां मांसार्थी विशेष्यते कथं शुनः ॥ વનમાં જ રહેતાં, તથા વાયુ, જલ અને તૃણુ ખાઈને જીવતાં નિરપરાધી હરણાં વગેરે પ્રાણીઓને તેમનાં માંસ માટે મારી નાખનારા મનુષ્યમાં અને કૂતરામાં શો ફેર છે? [૨-૨૩] ૨૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy