________________
સુભાષિતા
दीर्यमाणः कुशेनापि यः स्वांगे हंत दूयते निर्मन्तून् स कथं जन्तूनन्तयेन्निशितायुधैः ||
પેાતાને દાભ વાગી જાય તે પણ જે બૂમ પાડી ઊઠે છે, તેવા મનુષ્ય તીક્ષ્ણ શસ્ત્રોથી નિરપરાધી પ્રાણીઓને શી રીતે મારી શકે છે ? [૨-૨૪]
निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिं । समापयंति सकलं जन्मान्यस्य शरीरिणः ।।
પેાતાની ક્ષણિક તૃપ્તિ માટે ક્રૂર લોકા ખીજા પ્રાણીનું આખું જીવિત ખતમ કરી નાખે છે [૨-૨૫]
म्रियस्वेत्युच्यमानोऽपि देही भवति दुःखितः । मार्यमाणः प्रहरणै दहिणैः स कथं भवेत् ॥
કાઈને ‘તું મરી જા' એટલું કહીએ છીએ તેા પશુ તેને દુઃખ લાગે છે; તેા પછી તીક્ષ્ણ શસ્ત્રોથી મારી જ નાખવામાં આવે, ત્યારે તેને શું થતું હશે ? [૨-૨૬]
दो देवगुरूपास्तिर्दानमध्ययनं तनः । सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत् ॥
ઇંદ્રિયનિગ્રહ, દેવ-ગુરુની ઉપાસના, દાન, અધ્યયન અને તપ બધાં હિંસા ત્યાગવામાં ન આવે તે અક્લ જાય છે. [૨-૩૧]
२०७
यो भूतेष्वभयं दद्याद्भूतेभ्यस्तस्य नो भयम् । यादृग् वितीर्यते दानं तादृगासाद्यते फलम् ।।
Jain Education International
જે અન્ય પ્રાણીઓને અભય આપે છે, તેને અન્ય પ્રાણીએ તરફથી ભય રહેતા નથી. કહેવત છે કે, જેવું દાન તેવું લ.’ [ર-૪૮],
For Private & Personal Use Only
એ
www.jainelibrary.org