________________
પૂર્તિ
(૧)
'
<
પાન ૨ : સાનો ધર્મ : “ કેટલાક લોકો પોતાના ધમ ને અપાઁરુષેય,’ એટલે કે, · કાઇ પુરુષે ન કહેલો' કહીને શ્રેષ્ઠ માને છે.” આ વાકયમાં હેમાચાય જએ · અપૌરુષેય ’ એવા જે વેદો-શ્રુતિ, તેમાં કહેલી વસ્તુને જ ધમ માનનારા લેાકાની ટીકા કરી છે. તેમણે માંસભક્ષણ વગેરે બીજી બાબતેાની ચર્ચાને અંગે જે ટીકા કરી છે, તે પણુ મનુસ્મૃતિને નજર સામે રાખીને કરી છે. ૩-૨૦ માં તેમજ ૩-૨૬ માં તા તેમણે ‘મનુ' નું નામ જ ચાખ્ખુ લીધું છે.* એટલે મનુસ્મૃતિમાં કહેલી વાતેાની સરખામણી ઠેકાણે ઠેકાણે કરવી મેધપ્રદ થઈ પડશે.
tt t
"
મનુસ્મૃતિ ( ૨-૧૩ ) માં ચોખ્ખું જાગ્યું છે કે, “ ધ ઇચ્છનારાઓને માટે શ્રુતિ ‘પરમ પ્રમાણુ’રૂપ છે. ” અને ૨-૧૦ માં શ્રુતિ શબ્દના અર્થ કરતાં જણાવ્યું છે કે, શ્રુતિ ’એટલે વેદ એમ જાવું.” પરંતુ મનુ એટલેથી જ અટકયા નથી. તેમણે ઉપરાંતમાં [ ૨–૬ ] જણાવ્યું છે કે, સમગ્ર વેદ, તે વેદ જાણનારાઓએ રચેલ ધ શાસ્ત્રો, તેમનું શીલ, સાધુપુરુષોના આચાર, અને અંતરાત્માને સતાષ——એ ધમ નાં મૂળ છે.' ૨-૧ માં તેમણે સ્પષ્ટ કર્યું. છે કે, • વેદ જાણનારા તથા રાગદ્વેષ વિનાના સત્પુરુષોએ જેને સેવ્યા છે, તથા જેને પોતાનું હૃદય સ્વીકારે છે, તે ધમ છે, એમ જાણે.' તથા ૨૦૧૨ માં તેમણે ફરીથી જાહેર કર્યુ` છે કે, વેદ, સ્મૃતિ, સદાચાર અને પોતાના આત્માના સંતાષ—એ ચાર પ્રકારનુ ધમ નું સાક્ષાત્ લક્ષણ છે.’ એક ખીજી જગાએ તે જણાવે છે કે, શિષ્ટાચાર, સ્મૃતિ અને વેદ
.
* ઉપરાંત હિસક શાસ્ત્રોના ઉલ્લેખ કરતી વખતે ‘જૈમિનિટનું નામ પણ ૨–૩૮ માં લીધુ છે.
Jain Education International
૧૯૦
For Private & Personal Use Only
www.jainelibrary.org