________________
૧૯ વિવિધ ધ્યેયેા
૧૮૩
એ મંત્રને એક એક વધુ સ્થાપિત કરવા. ૪ થી ૬ સુધીના સ્વરૂપી કેસરત તુ પવા; તેમજ અેકા ( ખીજăાશ) તે સુધાિંદુથી વિભૂષિત ચિંતવવી. પછી ચંદ્રબિ’બમાંથી આવતા, અને મુખમાંથી દાખલ થતા, પ્રભામડલયુક્ત તથા ચંદ્ર જેવા માયાખીજ હ્રીઁ ને તે કણિકામાં ચિતવવા. પછી જ્યોતિમય, અદ્ભુત, તથા ત્રલોકથ વડે જેનું માહાત્મ્ય ચિંતવી શકાય તેવુ... નથી એવા આ પવિત્ર મંત્રને પાંખડીઓમાં ભમતા, આકાશમાં સંચાર કરતા, મનના અંધકારના નાશ કરતા, સુધારસ વરસાવતા, તાલુરંધ્ર દ્વારા જતા તથા એ ભમરની મધ્યમાં પ્રકાશા ચિતવવા. એ પ્રમાણે એકાગ્ર મનથી આ પવિત્ર મંત્રનું ધ્યાન કરનારની મન અને વાણીની મલિનતા દૂર થઇ જાય છે; તથા તેને શાસ્ત્રજ્ઞાન પ્રગટ થાય છે. છ મહિના સુધી આ પ્રમાણે અભ્યાસ કરવાથી મન સ્થિર થતાં, સાધક મુખકમળમાંથી ધુમાડાની રેખા નીકળતી દેખી શકે છે. એક વર્ષ જેટલા અભ્યાસ થતાં તે જ્વાલા દેખવા લાગે છે. પછી વિશેષ વૈરાગ્ય ઉત્પન્ન થતાં તે સર્વજ્ઞ ભગવાનનું મુખકમળ દેખી શકે છે. પછી તેા કલ્યાણકારી માહાત્મ્યવાળા, વિસ્મૃતિયુક્ત, પ્રભામ`ડળયુક્ત સર્વજ્ઞ ભગવાનને જ સાક્ષાત્ દેખી શકે છે. પછી પેાતાનું અત:કર્ણ સ્થિર થતાં તથા તત્ત્વનિશ્ચય પ્રાપ્ત થતાં તે ભવારણ્યમાંથી મુક્ત થઈ, સિદ્ધિમ`દિરમાં વિરાજે છે. [૮/૪૮-૫૭]
વળી, ચંદ્રમ`ડળમાંથી ઉત્પન્ન થઇ હોય તેમ સદા અમૃત સવતી •ક્ષ ' એ મંત્રરૂપી વિદ્યાને કપાલમાં ચિંતવવી. તેનાથી કલ્યાણુ પ્રાપ્ત થાય છે. [ ૮/૫૮ ]
વળી, ક્ષીરસમુદ્રમાંથી નીકળતી અને સુધાપ્રવાહ વરસાવતી શશીકલાને કપાળમાં ચિતવવી. તે પણ સિદ્ધિરૂપી મદિરની નિસરણીરૂપ છે. તેના સ્મરણમાત્રથી ભવ ધન તૂટી જઈ, પરમાનંદનું કારણ એવું અવ્યય પદ પ્રાપ્ત થાય છે. [૮/૫૯-૬૦ ]
વળી, નાસિકાના અગ્રભાગમાં (શ`ખ, કુદ અને ચંદ્ર જેવા શ્વેત પ્રણવ, શૂન્ય અને અનાહત) ‘ૐ ૐ' નું ધ્યાન કરવાથી અણિમાદિ
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org