SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ યોગશાસ્ર અષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થઈ, સમગ્ર વિષયમાં નિમલ જ્ઞાનની પ્રગલ્ભતા પ્રાપ્ત થાય છે. [ ૮/૬૧-૨ ] . વળી, ‘હ્રીઁ ૐ ૐ સોમ્TM હૈં ૐ ૐ હ્રીઁ આ વિદ્યાનું પણ ચિંતન કરવું. [૮/૬૩ ] વળી ‘ૐ નોને મળે તખ્ત મૂ મવિસે અંતે લેનિળપાર્શ્વ સ્વાહા' એવી ગણુધરાએ કહેલી વિદ્યાને પણ જપ કરવે. તે વિદ્યા કામધેનુની પેઠે અચિંત્ય કુલ પ્રાપ્ત કરાવનાર છે. [૮/૬૪] છ ખૂણાવાળું એક યંત્ર ચિંતવવું. તેમાં અપ્રતિ‰ '* એ મંત્રના એક એક અક્ષર ડાખાથી જમણી તરફ એ પ્રમાણે લખવા. પછી તેની બહારની બાજુ જમણાથી ડાબી તરફ એ રીતે ‘વિશ્વાય સ્વાહા' એ મંત્રની એક એક અક્ષર લખવા. પછી તે યંત્રની વચમાં ૐ સ્થાપિત કરી તેનું ધ્યાન કરવું. પછી નીચે પ્રમાણેના મંત્રથી કુંડાળાં કરવાં : ॐ नमो जिणाणं, ॐ नमो अहिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सव्वोहिजिणाणं, ॐ नमो अनंतोहिजिणाणं, ॐ नमो कुठुबुद्धीणं, २ ॐ नमो बीयबुद्धीणं, अ ॐ नमो पदानुसारीणं, ४ ॐ नमो संभिन्नसोआणं, ॐ नमो उज्जुमदीणं, ॐ नमो विउलमदीणं, ॐ दसपुव्वीणं, ५ ॐ नमो चउद्दसपुव्वीणं, ॐ नमो अहंगमहानिमित्त C * મન્નતિષ' એટલે જેની તુલ્ય ખીજો કાઈ નથી તે. * ૧. ૮ મોદિનિન' એટલે કે, અવધિજ્ઞાન પ્રાપ્ત કરનાર. અવધિજ્ઞાન એટલે મન કે ઇંદ્રિયાની સહાયતા વિના આત્માની વિશિષ્ટ શક્તિથી પ્રાપ્ત થતું મૃત દ્રવ્યાનું જ્ઞાન. ૨. એક વાર જાણવાથી ફરી કદી ન ભૂલે તેવી બુદ્ધિવાળા. ૩. મૂળ અને જાણવાથી શેષ તમામ અને નણનારી બુદ્ધિવાળા. ૪. એક પદ જાવાથી બાકીનાં પદો જાણનારી બુદ્ધિવાળા. ૫. ચોદમાંથી દશ પૂર્વ ’ ગ્રંથૈ જાણનારા. જીએ આ માળાનું ‘સચમધમ’ પુસ્તક, પાન ૭ [પહેલી આવૃત્તિ ]. L Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy