________________
૧૮૨
યોગશાસ્ત્ર चत्तारि सरण पवज्जामि : अरिहते सरण पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साह सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि' – આ મંત્રનું સ્મરણ કર્યા કરે, તો મોક્ષ પામે. [૮/૩]
વળી, “૩૪ ગઢ઼િત સિદ્ધ સોનીવીર સ્વા' એ પંદર અક્ષરવાળા મંત્રનું ચિંતન મુક્તિસુખ આપનારું છે. “૩% શ્રો સ્રો શહૈ નમ:એ મંત્ર તે સર્વજ્ઞ ભગવાન જેવો છે; તેને પ્રભાવ કેઈથી વર્ણવાય તેવો નથી. “નમો સરિતા' એ સાત અક્ષરનું ચિંતન ક્ષણવારમાં સંસારરૂપી દાવાગ્નિમાંથી મુક્તિ આપે છે. “નમો સિદ્ધા '
એ મંત્રનું ચિંતન કર્મને નાશ કરનારું છે. “ ૩ૐ નમો અતિ વત્રિને परमयोगिने विस्फुरदुरु-शुक्लध्यानाग्नि-निर्दग्ध-कर्मबीजाय प्राप्तानंतचतुष्टयाय सौम्याय शान्ताय मंगल वरदाय अष्टादशदोषरहिताय स्वाहा।" આ મંત્રનું ચિંતન સર્વશઃ અભય આપનારું છે. [ ૮૪૪-૭]
મુખની અંદર આઠ પાંખડીનું કમળ ચિતવવું; તે આઠ પાંખડીએમાં વર્ષોના આઠ વર્ગો સ્થાપિત કરવા તેમજ “ નમો રિફંતાન'
૧. “અહંતો, સિદ્ધો, સાધુઓ અને કેવળી ભગવાને જણાવેલો ધર્મ – એ ચાર મંગલરૂપ છે, તથા લોકમાં ઉત્તમ છે. તેમને હું શરણે જાઉં છું.” – એવો તેનો અર્થ છે.
૨. “સંગીકેવલી', એટલે કે જેને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે; પરંતુ શરીર કાયમ હોવાથી જેને વિદેહમુક્તિ પ્રાપ્ત નથી થઈ, તે.
૩. કેવળજ્ઞાની, પરમયોગી, શુક્લધ્યાનની અંતિમ કેટી વડે કમ બીજને દગ્ધ કરી નાખનાર, અનંત ચતુ પ્રાપ્ત કરનાર, સૌમ્ય, શાંત, મંગળકારી વર આપનાર, તથા અઢાર દેષ વિનાના અહંત ભગવાનને નમસ્કાર, ”એવો તેનો અર્થ છે. અઢાર દેશે આ પ્રમાણે દાન, લાભ, ભોગ, ઉપભોગ, અને વીર્ય એ પાંચના પાંચ અંતરા, તથા હાસ્ય, રતિ, અરતિ, જુગુપ્સા, ભય, કામાભિલાષ, શેક, મિથ્યાત્વ અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ, અને દ્વેષ.
અનંત ચતુષ્ટય, એટલે અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતબલ, અને અનંતસુખ–એ ચાર.
૪. જુઓ પા. ૧૭૮, નૈધ ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org