________________
૧૯. વિવિધ દયે
૧૮૧ Twા જ સર્વે', દ્રમં દૃવ મં ” એ ચાર પદ અગ્નિ વગેરે ચાર ખૂણાઓની પાંખડીઓમાં ચિંતવવાં. * [ ૮/૩૩-૫]
મન–વાણ-કાયાની શુદ્ધિપૂર્વક આ મંત્ર ૧૦૮ વાર ચિંતન કરવામાં આવે, તે મુનિ ખાતે હોવા છતાં ચાર ટંકને ઉપવાસ કર્યાનું ફળ મેળવે. મેગીઓ આ મહામંત્રની આરાધના કરીને પરમ મેક્ષશ્રીને પામ્યા છે, અને ત્રિલેકના પૂજ્ય બન્યા છે. તથા હજારે પાપ કરનારા અને સેંકડો જંતુઓને વધ કરનારા તિર્યંચ (પશુપક્ષી નિના) જીવો પણ આ મંત્રની આરાધના કરીને સ્વર્ગે ગયા છે. [૮/૩૬-૮].
વળી એ મંત્રમાંથી “ સિદ્ધ એ છ અક્ષરને કે રિત’ એ ચાર અક્ષરોને કે “' એકલાને અનુક્રમે ત્રણસો ચારસો તથા પાંચસો વાર જપવાથી પણ એક ઉપવાસનું ફળ મળે છે. [ ૮/૩૯-૪૦]
આ બધું ઉપવાસ કર્યાનું જે ફળ વર્ણવ્યું, તે તે છોને તે મંત્રના જપમાં પ્રવૃત્તિ કરાવવા માટે જ છે : બાકી તેનું સાચું ફળ તે સ્વર્ગ અને મોક્ષ છે. [ ૮/૪૧]
“વિદ્યાપ્રવાદ' નામના શાસ્ત્રમાં જણાવેલી “હ્યાં શ્રી હૈં ઢી, : નમ: એ વિદ્યા (મંત્ર) ને સતત અભ્યાસ (જપ) કરે, તે સંસારદુઃખ નાશ પામે છે. [ ૮/૪૨]
चत्तारि मंगलं : अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं। चत्तारि लोगूत्तमा : अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साह, लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ।
* આ ફકરામાં નાગરી લિપિમાં જે નવ પદ આપ્યાં છે, તે મંત્ર પંચપરમેષ્ટીને નમસ્કાર-મંત્ર છે. તેને અર્થ સ્પષ્ટ છે : “અહ, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયે અને લોકના સર્વ સાધુઓએ પાંચને નમસ્કાર. આ નમસ્કાર મંત્ર સર્વ પાપનો નાશ કરનાર છે, તથા સર્વ મંગલેમાં પ્રથમ મંગલરૂપ છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW