________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતા
૧૯
6
વરુણુ' વખતે પુત્ર
વિજય થાય; અને વરુણુ' વાયુ વખતે ધાર્યાં કરતાં પણ અધિક સિદ્ધિ મળે—શત્રુના નાશથી સધિ થાય, કે પેાતાનું ધાર્યું સિદ્ધ થાય. ‘ભૌમ’ વાયુ વખતે વરસાદ સંબંધી પ્રશ્ન પૂછ્યો હોય, તે વરસાદ વરસે; ‘વરુણુ’ વખતે મનમાન્યા વરસે; ‘પવન’ વખતે તોફાન સાથે વરસે; અને ‘અગ્નિ’ વખતે થાડાઘણા વરસે. તે પ્રમાણે ધાન બાબતના પ્રશ્નમાં ‘વરુણુ' વખતે ધાન પાર્ક; પુરંદર' વખતે પુષ્કળ પાકે; પવન ’ વખતે મધ્યમસરનું પાર્ક; અને ‘અગ્નિ’ વખતે થોડું પણ ન પાકે. ગર્ભની બાબતમાં પ્રશ્ન પૂછ્યો હોય, ત્યારે મહેન્દ્ર' અને પ્રાપ્ત થાય છે; વાયુ' અને ‘અગ્નિ' વખતે પુત્રી પ્રાપ્ત થાય છે; અને શૂન્ય જ હાય, તે ગર્ભના નાશ થાય છે. ઘેર કે રાજકુલ વગેરે ઠેકાણે પેસતાં કે નીકળતાં ડાબી કે જમણી જે નાડીમાં પવન ચાલતા હોય, તે ભાજીને પગ પહેલા મૂકવા; તેનાથી ઇચ્છિત વસ્તુ સિદ્ધ થાય છે. જેને કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવી છે, તેણે ગુરુ, ખ, નૃપ, અમાત્ય વગેરેની પાસે ઇચ્છિત માગતી વખતે પોતાની જે નાડીમાં પવન ચાલતા હોય, તે નાડી તરફ તેમને રાખવા. સ્ત્રીઓને પણ જે બાજી પવન ચાલતા હોય તે ખાજુ એસાડી કે સુવાડી હાય, તે તે વશ થઈ જાય છે; તેના જેવા ખીજો વશીકરણમત્ર કેાઈ નથી. શત્રુ, ચાર, લેશુદાર, કે ખીજાં પણુ ઉત્પાત અને વિગ્રહનાં કારણેાને જય, લાભ અને સુખની ઇચ્છાવાળાએ, જે ખાજુ પવન ચાલતા હોય તે માજી રાખવાં. જે બાજુ પવન ચાલતા હોય તે બાજુના અંગનુ શત્રુના પ્રહારોથી રક્ષણુ કર્યાં કરે, તે તેની શક્તિ બળવાન શત્રુએ વડે પણ નષ્ટ ન કરી શકાય. ડાબી કે જમણી જે નાડી ચાલતી હોય તે બાજુ ઊભે! રહીને ાઈ ગભ` સબંધી પ્રશ્ન પૂછે, તો પુત્ર થાય; ખાલી તરફ ઊભેા રહે તે પુત્રી થાય; સુષુમ્હામાં પવન ચાલતા હાય તા એ બાળક થાય; નાડી ખાલી હોય તે નપુÖસક થાય. પવન એક નાડીમાંથી ખીચ્છમાં સક્રાંત થતા હોય, ત્યારે ગર્ભનાશ થાય; અને સમ દશા હોય, તે ક્ષેમકુશળ પ્રવતે. કેટલાક એમ કહે છે કે, પ્રશ્નકાળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org