________________
૧૬૭
૧૭. પ્રાણાયામની વિશેષ વિગતે સાત, પાંચ, ત્રણ અને એક વર્ષે મેત આવે. માથું કે દાઢી ન દેખાય તે છ મહિને મોત આવે. ગળું ન દેખાય તે એક મહિને, આંખો ન દેખાય તે ૧૧ દિવસે, હૃદયમાં છિદ્ર દેખાય તો સાત દિવસે, અને બે છાયા દેખાય તે યમ સામે જ ઊભો છે એમ જાણવું.(૫/ર૦૮-૧૬)
પ્રથમ ચેટલીએ સત્ર શબ્દ, મસ્તકે કાર, નેત્રમાં કર, હૃદયમાં T અને નાભિકમળમાં હું અક્ષર મૂકવો. પછી “ઝ ગુંસ: ૩ઝ मृत्युंजयाय, ॐ वज्रपाणिने शूलपाणिने हर हर दह दह स्वरूपं दर्शय ટચ હું # # આ મંત્ર વડે ૧૦૮ વાર બંને આંખો અને પિતાની છાયાને મંતરવી. પછી સૂર્યોદય વખતે સૂર્યને પીઠ પાછળ રાખી, પિતાને માટે પિતાની અને પારકા માટે પારકાની છાયા વિધિસર પૂજન કરીને સાવધાનતાથી જેવી. જે આખી છાયા દેખાય, તો એક વર્ષ મૃત્યુ નથી એમ જાણવું; પગ, જાંધ, અને ઢીંચણ ન દેખાય તે અનુક્રમે ત્રણ, બે અને એક વર્ષ મૃત્યુ થાય એમ જાણવું; સાથળ ન દેખાય તે દશ મહિને, કટિ ન દેખાય તે આઠ મહિને કે નવ મહિને, પિટ ન દેખાય તે પાંચ મહિને, ગ્રીવા ન દેખાય તે ચાર, ત્રણ, બે કે એક મહિને, બગલ ન દેખાય તે પખવાડિયે, ભુજા ન દેખાય તો દશ દિવસે, ખભો ન દેખાય તે આઠ દિવસે, હૃદય ન દેખાય તો ચાર રાતોએ, માથું ન દેખાય તે બે રાતોએ અને આખી છાયા ન દેખાય તો તત્ક્ષણ મૃત્યુ છે, એમ જાણવું. (૫/૨૧૭-૨૩)
આ પ્રમાણે કાળને નિર્ણય કરવાનાં શરીરગત સાધનને પ્રસંગે બાહ્ય સાધનો પણ વર્ણવી બતાવ્યાં. હવે પ્રસંગનુસાર જય-પરાજય નકકી કરવાના ઉપાય પણ જણાવીએ. કોઈ આવીને બે જણનાં નામ લઈને પૂછે કે, આ બેમાંથી યુદ્ધમાં કોણ જીતશે? તે વખતે પૂર્ણ નાડી હોય એટલે કે શ્વાસ અંદર લેવાતો હોય, તે જેનું પહેલું નામ દીધું હોય તેને જય થાય; અને શ્વાસ મુકાતો હોય, તે પછીનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org