________________
२०
હતી. તેથી તેણે ઝાડની છાયા જેટલા ભાગની આસપાસ કુંડાળુ કરી લીધું; અને તેની અંદરના અધા છે. એક એકે ઉખાડીને તે આખલાને ખવરાવવા માંડથા, તેમ કરતાં કરતાં તેની જાણુ અહાર પેલા છેડ આખલાના મેાંમાં ગયા કે તરત તે મનુષ્ય થઈ ગયા. તે જ પ્રમાણે આ બધાં દર્શનામાં સત્ય કત્યાં છુપાયું છે, તે આપણે જાણતા નથી; પરંતુ આ કલિયુગમાં બધાં દર્શાના પ્રત્યે અગ્ય સદ્ભાવ રાખીએ, તે કયારેક આપણી અજાણુમાં પણ સત્યનો લાભ આપણુને જરૂર થઈ જાય.”
ખીજે એક પ્રસંગે હેમાચાયે રાજાને બધાં દનામાં સદાચારની જે સામાન્ય ભૂમિકા છે, તે તારવી ઋતાવી હતી.+
આવી બધી વાર્તાએ અતિદ્વાસિક છે કે નહિ, તે વિષે આપણે કાંઈ નક્કી કહી શકીએ નહિ. પરંતુ, તે બધી જોતાં રાજા પ્રત્યેના હેમાચાર્યના ઉપદેશનું વલણુ આપણને દેખાઈ આવે છે. હેમચંદ્રાચાયે જૈન અનેકાન્તવાદને સ`-દન-સંગ્રહ ' રૂપ માન્યા છે; અને એ અનેકાન્તવાદની ભાવના અનુસાર હેમચંદ્ર રાજાને 'ધ સમભાવના જ ઉપદેશ આપી શકે. ધણા અર્વાચીન લેખકે હેમચંદ્રના આ વલણની પાછળ ગુપ્ત રહેલા ભિન્ન ભિન્ન કાલ્પનિક હેતુ ખતાવે છે. પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ તેા આપણે એટલું જ કહી શકીએ કે, તે જમાનામાં આવેા સધમ સમભાવ સર્વત્ર વ્યાપેલા હતા. સિદ્ધરાજ પોતે ભક્ત હતા; છતાં તેણે જૈન મંદિરા બંધાવ્યાં હતાં, તેના દાખલા આગળ ટાંકયા છે. ન-શૈવના લગ્નસંબંધ તે હેમચંદ્રાચાયનાં માતપિતાના દાખલા ઉપરથી જ આપણે જોઇ શકીએ છીએ.
"
હવે આપણે કુમારપાલના હેમચંદ્ર સાથેના સબંધ ઉપર આવીએ. કુમારપાલ વીસ વષઁની ઉંમરે સિદ્ધરાજથી ડરીને નાસી છૂટછ્યો હતો, વાત આપણે આગળ જાવી ગયા છીએ. ત્યાર પહેલાં તે સિદ્ધરાજને મળવા પટ્ટણમાં આવ્યા હતા એવી હકીકત ‘કુમારપાલપ્રબંધ'
વ
"
+ કુમારપાલપ્રબંધ’. પા. ૧૪-૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org