________________
१.९
વ્યાકરણ રચાવવાની ગાંઠ તેણે મનમાં વાળી હતી. એટલે રાજાએ હેમચંદ્રને એક નવીન, સહેલું તથા સંપૂણુ વ્યાકરણ રચવાનું જણાવ્યું. હેમાચાયે` રાજાનું કહેવુ ખુશીથી કબૂલ રાખ્યું; અને કાશ્મીર દેશથી તેમજ ખીજેથી જૂના વ્યાકરણગ્રંથા મગાવી, તેમણે તે કામ સફળતાથી પૂરું કર્યું. ' બધા પડતાએ તે વ્યાકરણને સૌથી ઉત્તમ કહીને કબૂલ રાખ્યું; અને તેને પ્રમાણભૂત ઠરાવ્યું.' તેની અનેક નકલો તૈયાર કરાવીને હિંદુસ્તાનના જુદા જુદા ભાગેામાં મેાકલવામાં આવી. તથા અણુદ્ધિલપુરમાં તે તે વ્યાકરણુ જ ભણાવવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી; અને તેની વાર્ષિક પરીક્ષા લઈ, તેમાં પાસ થનારને પારિતોષિકા આપવાનું નક્કી થયું.
•
હેમચંદ્ર અને જયસિંહના સંબંધ વિષે ઘણા પ્રસંગેા જુદા જુદા સમકાલીન તેમજ પછીના ગ્રંથામાં નોંધાયા છે. આપણે અહીં, હેમાચાય ના સવ ધમ સમભાવને લગતા એક પ્રસંગ ઉતારીએ. જયસિંહે એક વખત જુદા જુદા પથાના આચાર્યોને.ખેલાવીને પૂછ્યું કે, ઈશ્વર, ધમ` અને અધિકારી એ ખામતામાં સત્ય શું છે ? ' તે વખતે દરેક આચાય પોતપોતાના સંપ્રદાયને મત જ વખાણવા લાગ્યા, અને ખીર્ઝાના મત નિ ંદવા લાગ્યા. આથી રાજાની મુશ્કેલી ઘટવાને બદલેવધી. તે વખતે હેમાચાયે તેને જવાબ આપતાં નીચેની વાત કહી સંભળાવી : એક સ્ત્રીએ પોતાના પતિને ખીજી સ્ત્રીના પ્રેમમાંથી મંત્રતંત્ર વડે છેોડાવવાના પ્રયત્ન કરવા જતાં, તેને આખલેા બનાવી દીધા. તે સ્ત્રીને પછી પોતાની ભૂલ સમજાઈ, અને તે ધણુ પસ્તાવા લાગી. એક વખત તે પોતાના પતિને એક ઝાડ નીચે ઊભી ઊભી ચરાવતી હતી અને આંસુ પાડતી હતી. તેવામાં ઉપર થઈ ને શિવપાવ તી જતાં હતાં. પાર્વતીએ શિવને આ સ્ત્રીના રડવાનું કારણુ પૂછ્યાં, શિવે બધું કહી સંભળાવ્યું તથા જળુાવ્યું કે, ઝાડની છાયામાં પેલી જડીબુટ્ટી ઊગેલી છે, તે જો તેના પતિને ખવરાવે, તે તે પાછા મનુષ્ય ખતી જાય. પેલી સ્ત્રીએ તે વાત સાંભળી, પરતું તેને તે છેડ કયા તેની ખબર ન
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org