________________
૧૪
યોગશાસ્ત્ર અર્ધચંદ્ર આકારનું, શુકલ રંગનું અને ૪ બીજમંત્રવાળું જણાવ્યું છે. વહ્નિનું મંડળ ત્રિકેણ, લાલરંગનું અને બીજવાળું જણાયું છે. વાયુનું મંડળ છખૂણ આકારનું, કૃષ્ણ રંગનું અને ય બીજવાળું જણાવ્યું છે. તથા આકાશનું મંડળ ગોળ આકારનું, ધૂમ્ર રંગનું, અને કાર બીજવાળું જણાવ્યું છે. ત્રિશિખબ્રાહ્મણપનિષદમાં પણ (૧૩૫ ઈ) બધું એવું જ છે. "
તે ચારે મંડળમાં ક્રમથી સંચરતે વાયુ પણ ચાર પ્રકાર છે. નાસકાનું રંધ્ર ભરીને ધીમે ધીમે વહેત, પત રંગને, કાંઈક ઉને, આઠ આંગળ જેટલા પ્રમાણવાળે, અને સ્વચ્છ (પાર્થિવ) વાયુ પુરંદર” કહેવાય છે. ધોળા રંગને, શીતળ, જલદી જલદી નીચેની બાજુએ વહેતે, તથા બાર આંગળ જેટલા પ્રમાણુવાળ વાયુ “વરુણુ” કહેવાય છે. કદીક ઉષ્ણ તો કદીક શીત એ, કૃષ્ણ રંગને, તીરછી બાજુએ સતત વહેતો તથા છ આંગળ જેટલા પ્રમાણુવાળ વાયુ પવન” કહેવાય છે. ઊગતા સૂર્ય જેવો વર્ણવાળ, અતિશય ઉષ્ણુ ઘુમરીઓ ખાતે, ઉપરની બાજુએ વહેતે, તથા ચાર આંગળ જેટલા પ્રમાણવાળ વાયુ “દહન” કહેવાય. છે. [૫૪૮-૫૧]
પુરંદર વાયુવહેતે હોય ત્યારે, સ્તંભનાદિ કાર્ય કરવાં; “વરુણ” વાયુ વખતે પ્રશસ્ત કાર્યો કરવાં; “વાયુ” વખતે મલિન અને ચંચળ કાર્યો કરવાં; અને “દહન” વખતે વશીકરણાદિ કાર્ય કરવાં. “પુરંદર ” વાયુ છત્ર, ચામર, હસ્તી, અશ્વ, સ્ત્રી, રાજ્ય વગેરે સંપત્તિરૂપી મન ગમતાં ફળ આપે છે. “વરુણ વાયુ ક્ષણમાત્રમાં સ્ત્રી, રાજ્યાદિ, પુત્ર,
૧. ઘેરંડસંહિતા ૫-૮૬ ઇ. માં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે બહાર કટાતા વાયુની લંબાઈ ૧૨ આંગળ હોય છે. ખાતી વખતે તેનું પ્રમાણ ૨૦ -આંગળ, ચાલતી વખતે ૨૪ આંગળ, ઊંઘમાં ૩૦ આંગળ અને મિથુન વખતે ૩૬ માંગળ હોય છે.
૨. પ્રશ્ન વખતે કે કાર્ય આરંભ કરતી વખતે હોય તો એટલું બધું -અધ્યાહુત કરી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org