________________
૧૭. પ્રાણાયામની વિશેષ વિગત
૧૪૯
છે” પ્રાણુનું ધ્યાનઞીજ ચે છે; અપાનનું પૈ" છે; સમાનનુ વે છે; ઉદાનનું રો છે, અને બ્યાનનું લો છે. પ્રાણના જય કરવાથી જઠરાગ્નિની પ્રબળતા, દીધ` શ્વાસ, વાયુને જય, અને શરીરની લઘુતા પ્રાપ્ત થાય છે. સમાન અને અપાનના જય કરવાથી ધા જલદી રુઝાય છે, હાડકાં વગેરે ભાગ્યાં હેય તે જલદી સધાય છે, ઉત્તરાગ્નિ પ્રબળ થાય છે, મળમૂત્ર છાં થાય છે, અને વ્યાધિએ દૂર થાય છે. ઉદ્યાનના જય્ કરવાથી મૃત્યુકાળે પોતાની મરજી મુજબ ઉત્ક્રાંતિ કરી શકાય છે; તથા, કાદવ, કાંટા વગેરેથી બાધા થતી નથી.૩ વ્યાનને જય કરવાથી ટાઢતડકાની પીડા થતી નથી, કાંતિ વધે છે. અને અરેાગિતા પ્રાપ્ત થાય છે. જે જે સ્થાને રેગ
૧. શિવસ ́હિતા (૩–૭), ઘેરડસહિતા (૫,૬૧ – ૨) વગેરેમાં પ્રાણાદિનાં સ્થાના નીચે પ્રમાણે એક એક વ′વ્યાં છે: પ્રાણ હૃદયમાં, અપાન ગુદામાં, સમાન નાભિમંડળમાં, ઉદ્યાન કઠદેશમાં અને બ્યાન સ`રારીરવ્યાપી, પરંતુ ત્રિાિખબ્રાહ્મણેાપનિષદ (૭૯-૮૦), દરા નોપનિષદ (૨૬-૯), શાંડિલ્યેાપનિષદ (અ૦ ૧, ખંડ ૪) વગેરેમાં પ્રાણાદિનાં સ્થાન ઉપર જણાવ્યા પ્રમાણે અથવા કાંઈક ફેરફાર સાથે અનેક પણ ગણાવ્યાં છે.
ર. શ્વેતાશ્વતરોપનિષદમાં લઘુત્વ, આરોગ્ય, અલાલુપુત્વ, પ્રસન્ન વ, મધુર સ્વર, શુભ ગધ, મલમૂત્રની અલ્પતા ~~~ એટલાં જણાવ્યાં છે. શિવસ`હિતા ૩-૪૩ માં અલ્પ નિદ્રા, અલ્પ મળમૂત્ર, અરેગિત્વ, અદીતત્વ તથા પરસેવે, લાળ અને કૃમિને અભાવ એટલાં જણાવ્યાં છે. યાગસૂત્ર ૨-પુર વગેરેમાં જ્ઞાન અને યોગના પ્રતિબંધક પાપરૂપી મળના નારા, અને ધારણા કરવાની મનની યોગ્યતા — એટલાં જણાવ્યાં છે. યોગશિખોપનિષદ્ધમાં (૯૦ ૪૦) તેા હાથની થપાટથી વાધ, હાથી ઇત્યાદિને મારી નાખે, કામદેવ જેવુ રૂપ પ્રાપ્ત કરે, સ્રીઓને અતિ પ્રિય થાય, અને સુગધી શરીરવાળા થાય, એટલાં વધારે છે.
૩. જીએ યોગસૂત્ર ૩-૩૮. ત્યાં પણ ઉઠ્ઠાનજયનુ એ જ ફળ એ જ શબ્દોમાં બતાવ્યુ છે. ત્યાં (૩-૩૯માં) સમાન વાયુના જયનુ ફળ ‘ જવલન ’ એટલે કે શરીર બળતું દેખાવું ' એવું જીદું જણાવ્યુ છે.
6
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org