________________
૧૬. સાત નરકભૂમિ
૧૪૫
•
નામ રાજધાની સાથે નીચે પ્રમાણે છે : મગધ-રાજગૃહ, અંગ-ચ’પા, વંગ-નાપ્રલિપ્તિ, કલિ ગ—કં ચનપુર, કાશી-વારાણસી, કૈાશલ-સાકેત, કુરુ-હસ્તિનાપુર, કુશાત –શૌયપુર, પંચાલ–કાંપિલ્પ, જા ંગલ–અહિચ્છત્રા, સુરાષ્ટ્ર-કારવતી, વિદેહ-મિથિલા, વસ-કૌશામ્બી, ' શાંડિલ્ય-નંદીપુર, મલય-ભલપુર, મત્સ્ય-વિરાટ, અષ્ઠ વરુણા, દશા-મૃત્તિકાવતી, ચેદિ–શુક્તિમતી, સિંધુસૌવીર–વીતભય, શૂરસેન-મથુરા, ભગ-પાપા, વત –માયપુરી, કુણાલ-શ્રાવસ્તિ, લાઢ-કાટિવ, કૈકય દેશ અર્ધા–વેતમ્બિકા. આ દેશમાં જિતા, ચક્રવર્તીએ, અને રામકૃષ્ણ વગેરે શલાકાપુરુષો થાય છે.
શક, યવન, શબર, ખબર, ક્રૂ, રામશ, પારસ, પુલિ, કૌંચ, ચીન, દ્રવિડ, કૈકય, કિરાત, હયમુખ, ખરમુખ, હયક, ગજકણુ વગેરે સ્વેચ્છે છે, “ તે બધા પાપી, ક્રૂરકમી, નિષ્ણુ, અને નિરનુતાપ એવા અનાર્યો છે. તેઓમાં ધમ` ' નામને શબ્દ સ્વપ્ને પણ જાણીત હોતા નથી. ’
t
૧૬
સાત નરકભૂમિએ
[ પાન ૭૯ માટે ]
આ સાતે ભૂમિએ એકખીજાની નીચે છે, પણ એકબીજાને અડીને આવેલી નથી. અર્થાત્ એકબીજાની વચમાં મેાટુ અંતર છે. આ અંતરમાં તેાધિ, ધનવાત, તનુવાત અને આકાશ આવેલાં છે. અર્થાત્ પહેલી નરકભૂમિની નીચે નેધ છે, નાદધની નીચે ઘનવાત છે, ધનવાતની નીચે તનુવાત છે અને તનુવાતની નીચે આકાશ છે. એ આકાશની નીચે પછી. બીજી નરકભૂમિ છે. આ ભૂમિ અને ત્રીજી ભૂમિની વચમાં પશુ ધનેદધિ આદિના એ જ ક્રમ છે.
'
૧. શલાકા એટલે માપવાની સળી-ગજ-જેવા પુરુષા. -૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org