________________
૧૪૪
ચાગશાસ્ત્ર
જમીનમાં છે. જ’બુદ્રીપમાં મુખ્ય સાત ક્ષેત્રે છે, તેમને ‘શ’ કે વ’ પણ કહે છે. તેમાં પહેલું ભરત છે. તે દક્ષિણ તરફ છે. તેની ઉત્તરે હુમવત, તેની ઉત્તરે હરિ, તેની ઉત્તરે વિદેહ, વિદેહની ઉત્તરે રમ્યક, રમ્યકની ઉત્તરે હિરણ્યવત અને હિરણ્યવતની ઉત્તરે અરવત છે. સાતે ક્ષેત્રાને એકબીજાથી જુદા પાડનાર છ પતા છે; તે વધર કહેવાય છે, તે શ્રધા પૂર્વથી પશ્ચિમ લાંબા છે. ભરત અને હૈમવતની વચ્ચે હિમવાન છે. બાકીનાનાં નામ મહાહિમવાન, નિષધ, નીલ, રૂમી અને શિખરી છે.
'
જાંબુદ્રીપની અપેક્ષાએ ધાતકી ખંડમાં મેરુ, વ અને વધરની સખ્યા બમણી છે, પરંતુ તેમનાં નામ એક સરખાં જ છે, ધાતકીખંડને આકાર ચૂડી જેવા છે. તેના પૂર્વાધ અને પશ્ચિમા` એમ એ ભાગ છે. પ્રત્યેક ભાગમાં એક એક મેરુ, સાત સાત વષઁ' અને છ છે વર્ષધર છે. પુષ્કરદ્વીપના અર્ધા ભાગમાં પણ ધાતકીખંડ જેટલા જ~~~ એ મેરુ, ચૌદ વષ` અને ખાર વધર છે. આ રીતે કુલ અઢી દ્વીપમાં કુલ પાંચ મેરુ, ત્રીસ વર્ષધર અને ૩૫ ક્ષેત્રા છે. પુષ્કરદ્વીપમાં એક માનુષાત્તર નામને પત છે. તે તેની ખરાબર મધ્યમાં શહેરના કિલ્લાની જેમ ફરતા ગાળાકાર આવેલા છે.
જંબુદ્રીપ, ધાતકીખંડ અને અર્ધો પુષ્કરદ્વીપ, તથા લવણુ અને કાલાધિ એ એ સમુદ્ર એટલે જ ભાગ મનુષ્યલાક કહેવાય છે. એની બહાર કાઈ મનુષ્ય જન્મો નથી કે મરતા નથી. માત્ર લવણુસમુદ્રમાં ૫૬ અંતરદ્વીપ છે. મનુષ્ય જાતિના મુખ્ય મે ભાગ છે : આય અને અનાય. નીચેના સાડીપચીશ જનપદો-દેશેા-માં ઉત્પન્ન થતા લેકે આય છે. તે દેશનાં
* જબુદ્વીપ, વધર યતા વગેરેનું આવું વન વિષ્ણુપુરાણ (૨-૧), ભાગવત પુરાણ (૫-૨૦) વગેરે ગ્રંથામાં તેમજ મહાભારત ભીષ્મપર્વ ૩૧૭૩૭૮ માં વિસ્તારથી જોવા મળે છે. તેમાં નામેા જુદાં જુદાં છે; પરંતુ વચ્ચે વચ્ચે અહીં જણાવેલા નામે પણ દેખાઈ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org