________________
૧૫. મધ્યલોક
૧૪૪ એકાગ્ર થવું તે ધર્મધ્યાન કહેવાય. શુક્લધ્યાનમાં આખા જગતના ભિન્ન ભિન્ન વિષયમાં અસ્થિરપણે ભટકતા મનને ઢોઈ એક વિષય ઉપર લાવી સ્થિર કરવાથી શરૂઆત કરવાની હોય છે. પછી એ સ્થિરતા દઢ થતાં ધીમે ધીમે મન તદ્દન શાંત થઈ નિપ્રકંપ બની જાય છે, અને જ્ઞાનનાં બધાં અવરણ વિલય પામી સર્વજ્ઞપણું પ્રગટે છે. પછી શ્વાસપ્રશ્વાસ આદિ સૂક્ષ્મ ક્રિયાઓ પણ અટકી જઈ આત્મપ્રદેશનું સર્વથા અકંપપણું પ્રગટે છે. ત્યારે આસ્ત્રો અને બંધને નિરોધ થઈ તેમજ શેષ સર્વ કમ ક્ષીણ થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. એના વિશેષ વર્ણન માટે જુઓ પાન ૯૫ ઈ.
૧૫
મધ્યક
[ પાન ૭૮ માટે ] મલકમાં દીપ અને સમુદ્ર અસંખ્યાત છે. તેઓ દ્વીપની પછી સમુદ્ર અને સમુદ્રની પછી દ્વીપ એ રીતે ગોઠવાયેલા છે. જંબુદ્વીપને પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ વિસ્તાર લાખ લાખ જનને છે. તેની આજુબાજુ લવણસમુદ્ર આવેલ છે. તેને વિસ્તાર એનાથી બમણો છે. તેની આજુબાજુ ધાતકીખંડ છે. તેને વિસ્તાર લવણસમુદ્રથી બમણે છે. તેની આજુબાજુ કાલેદધિ છે; તેને વિસ્તાર ધાતકીખંડથી બમણો છે. તેની આજુબાજુ પુHકરવરદ્વીપ છે, તેનો વિસ્તાર કાલોદધિથી બમણે છે; એમ છેવટના દ્વીપ સ્વયંભૂરમણથી છેવટના સમુદ્ર સ્વયંભૂરમણને વિસ્તાર બમણે છે. આ દ્વીપ-સમુદ્રોની રચના ઘંટીના પડ અને થાળાની સમાન છે.
જબુદીપ સૌથી વચમાં છે. એની વચમાં મેરુપર્વત છે. મેરુની ઊંચાઈ લાખ જન જેટલી છે. તેમાં હજાર જન જેટલો ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org