________________
૧૪૦
ચોગશાસ
નિમળ અને દૃઢ રુચિ, મેક્ષમાગ અને તેનાં સાધન પ્રત્યે બહુમાન રાખવુ, ત્રતાં અને તેમના પાલનમાં ઉપયાગી શીલેાંમાં જરા પણ પ્રમાદ ન કરવેશ, તત્ત્વ વિષે સદા જાગૃતપણું, સાંસારિક ભેગેાની લાલચમાં કદી ન પડવુ, જરા પણ શકિત ચાર્યા વિના દાનાદિ કરવાં, તેમજ તપાદિ સહન કરવાં, સાધુસંધને સ્વસ્થતા પહેાંચાડવી, કૈાઈ તે મુશ્કેલીમાં મદદ કરવી, અહુત-આચાય બહુશ્રુત- શાસ્ત્ર એ ચારમાં શુદ્ નિષ્ઠાથી અનુરાગ, સામાયિકાદિ છ આવશ્યક ક્રિયાઓને કદી ન છેડવી, મેક્ષમાનું પાલન તથા ઉપદેશ કરી તેને પ્રભાવ વધારવા, તેમજ સમાનધમી ઉપર વાત્સલ્ય -એ તી ઇંકર નામક નાં કારણે છે. છ, ગેત્ર: પરિતા અને આત્મપ્રશસા એ નીચ ગાત્રકમનાં કારણ છે; અને તેથી ઊલટું કરવું તે ઉચ્ચગેત્રકમનું કારણ છે. . અંતરાય : કાઈ ને દાન, ભાગ, ઉપભાગ આદિમાં અડચણ નાખવી કે તેની વૃત્તિ રાખવી તે અંતરાયકમ નું કારણ છે.
આમ દરેક કમ બંધાવાનાં જુદાં જુદાં કારણુ બતાવ્યાં છે; પશુ તેમાં યાદ રાખવું કે, તે તે પાપપ્રત્તિને પ્રસંગે મુખ્યત્વે તે કમ અંધાય છે એટલું જ; બાકી તે જ પાપપ્રવૃત્તિથી ખીજાં પણ ક એહેવત્તે અંશે બંધાય છે જ.
*
તુએ પાનું ૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org