________________
૧૩. જુદાં જુદાં કર્મોના આવે
૧૩૯ એટલે કે દુઃખ ભોગવાવનાર કર્મ બંધાય છે. અને બીજા ઉપર અનુકંપા, દાન, તપ સંયમદિને અધૂરો કે બુદ્ધિરહિત સ્વીકાર, શાંતિ અને (લોભાદિ વિકારોથી રહિતપણારૂપી) શિચથી સાતવેદનીય કર્મ બંધાય છે.
૪. મેહનીયઃ જ્ઞાની પુરુષની નિંદા, શાસ્ત્રની નિંદા, સાધુ વગેરેની નિંદા, ધર્મની નિંદા, અને દેવોની નિંદા વગેરેથી દર્શનમેહનીય કર્મ બંધાય છે. અને ક્રોધ-લેભાદિ જાતે આચરવાં કે બીજામાં ઉત્પન્ન કરવાં; સત્ય ધર્મ કે દીન મનુષ્ય વગેરેને ઉપહાસ કરવાની વૃત્તિ કે ટેવ રાખવી; વિવિધ ક્રિીડાઓમાં પરાયણ રહી, વ્રત–નિયમાદિ પ્રત્યે અણગમો રાખે; બીજાઓને બેચેની ઉપજાવવી; હલકાઓની સેબત કરવી; કેન આરામમાં ખલેલ કરવી; પોતે શોકાતુર રહેવું અને બીજાને શોકમગ્ન કરવા; પોતે ડરવું અને બીજાને ડરાવવા; હિતકર ક્રિયા કે આચારની ઘણા કરી, સ્ત્રી જાતિને
ગ્ય, પુરુષજાતિને યોગ્ય અને નપુંસક જાતિને સંસ્કાર કેળવવા –એ બધાં ચારિત્રમેહનીય કર્મ બંધાવાનાં કારણ છે.
૫. આયુષઃ પ્રાણીઓને દુઃખ થાય તેવો આરંભ, પરિગ્રહ, શૈર્ય અને અતિ કામગ –એ નરકઆયુષ કર્મ બંધાવાનાં કારણ છે. છળ, પ્રપંચ, માયા, વગેરે તિર્યંચ(પશુપક્ષી)આયુષનાં કારણ છે. આરંભપરિગ્રહ એાં રાખવાં, મૃદુતા અને સરળતા એ બધાં મનુષ્યઆયુષનાં કારણો છે. આ ત્રણેનાં સામાન્ય કારણ નિર્વતપણું અને નિઃશીલપણું પણ છે. કાંઈક અંશે અધૂરાં, તેમજ પરાધીનપણે કે અનુકરણબુદ્ધિથી બુદ્ધિરહિત તપ-સંયમાદિનું આચરણ તે દેવઆયુષ્યનું કારણ છે. . .
૬. નામ: મન વચન અને કાયાની કુટિલતા (એટલે કે બોલવું કંઈક, કરવું કંઈક, અને ચિંતવવું કંઈક), બીજાને આડે રસ્તે દેર, વગેરે અશુભ નામકર્માનાં કારણ છે; અને તેથી ઉલટું એ શુભ નામકર્મનું કારણ છે. વીતરાગ પુરુષોએ કહેલાં તો ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org